________________
૮૮: જિનદેવદર્શન ૨. સ્તવવા ગ્યને સામાન્ય હેતુ કહેવા માટે સામાન્ય
હતસંપદા. આ પ્રમાણે શ્રી અરિહંત કેવા છે? તેનાં વિશેષ નામે. આદિકર – પિતપતાના તીર્થમાં દ્વાદશાંગીની આદિના
કરનાર. તીર્થકર – જેણે કરી સંસાર સમુદ્ર તરાય છે તે તીર્થ
એટલે પ્રવચન તથા સંઘ, અથવા ગણધર તે રૂપી તીર્થના કરનાર. સ્વયંસંબુદ્ધ – પિતાની મેળે સમ્યફ પ્રકારે બુદ્ધ એટલે
તત્ત્વના જાણનાર તેને વિશેષ હેતુ કહેવા માટે વિશેષહેતુ સંપદા આ પ્રમાણે પુરુષોત્તમ – પુરુષને વિશે દૌર્ય, ગાંભીર્યાદિ ગુણે કરી
ઉત્તમ. પુરુષસિંહ – પુરુષમાં શૌર્યાદિ ગુણે કરી સિંહ. પુરુષવરપુંડરીક – પુરુષને વિષે પ્રધાન પુંડરીક એટલે
કમલ સમાન. પુરુષવર ગંધહસ્તિ – પુરુષને વિષે પ્રધાન ગંધહસ્તિ
સમાન છે. ૪. ઉપગહેતુ સંપદા. - લેકેરમ – લેકમાં ઉત્તમ. લેકનાથ - લેકના નાથ છે. કારણકે જ્ઞાનાદિક ગુણ ન
પામ્યા હોય તેવાને તે પમાડે છે, અને પામ્યા હોય તેની રક્ષા કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org