Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 113
________________ ૮૪ : જિનદેવન સીમધર ચૈત્યવદન શ્રી સીમ ́ધર જગધણી, આ ભરત આવે, કરુણાવત કરુણા કરી, અમને વંદાવા. સકલભક્ત તુમે ધણી એ, જો હાવે હવે નાથ, ભવાભવ હું છું તાહરા, નહીં મેલુ. હવે સાથ. ૨ સકલ સંગ છંડી કરી, એ ચારિત્ર લેઇશું, પાય તુમારા સેવીને, શિવમણી વરીશું. એ અલો મુજને ઘણા એ, પૂરા સીમંધરદેવ, ઈંડાં થકી હું વીતવું, અવધારા મુજ સેવ. અથ હું જગતના નાથ એવા શ્રી સીમ ધર સ્વામી ! આ ભરતક્ષેત્રમાં પધારો, અને આપ કરુણાવાળા હાવાથી કૃપા કરી અમને દશન-વંદનના લાભ આપે. તમે કે જે સર્વ ભક્તોના સ્વામી છે. તે જો અમારા સ્વામી થાય તે હું કે જે ભવાલવ તમારા છું તે તમારાં સાથ-સંગત કદી ડુ તેમ નથી. પછી અમે સ સંગ – આસક્તિ છેડી ચારિત્ર – દીક્ષા લઇશું, અને તમારા પગ સેવીને શિવરૂપી ૪ - - સ્ત્રીને વરીશું એટલે મેક્ષ પ્રાપ્ત કરીશું. આ અરજ સીમ ધર દેવ! મારી ઘણી કરીને છે તે પૂરજો, અને હું અહીંથી આપને વીનવું છું કે મારી સેવા લક્ષમાં લેજો 3 આ રીતે નામજિનનું સ્તવન થયું હવે સ્થાપનાજિનનું સ્મરણ કરવા, જ'કિંચિ'ના પાઠે ખેલવા, કારણકે અહી જીવને ભાવના ભાવવાની તક મળે છે કે હે જીવ! જ્યાંજ્યાં જિનેશ્વરની પ્રતિમાઓ છે ત્યાંત્યાં સર્વ સ્થલે જઈને તારે તેનાં દર્શન કરવાં જોઈએ; પર ંતુ તેવું પુણ્ય અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142