Book Title: Jambudweeplaghusangrahani Author(s): Haribhadrasuri, Nandighoshvijay, Udaysuri Publisher: Jain Granth Prakashan Samiti View full book textPage 4
________________ પ્રકાશકીય નિવેદન પરમપૂજ્ય મહાનશ્રુતધર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વિરચિત શ્રી જંબુદ્રીપલઘુ સ’ગ્રહણી નામનુ` સૈદ્ધાંતિક પ્રકરણ શ્રી સંઘના કરકમળમાં મૂકતાં અમે અપાર હ અનુભવીએ છીએ. આ પ્રકરણ આમ તે ખૂબ પ્રસિદ્ધ અને પ્રચલિત છે પરંતુ તે પ્રકરણુ .ઉપર પરમ પૂજ્ય શાસનસમ્રાટ બાલબ્રહ્મચારી તપાગચ્છાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય ગીતા ચક્રવતી' સમતામૂર્તિ બહુશ્રુત ચારિત્રસ'પન્ન આચાર્ય મહારાજ શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજશ્રીએ સંસ્કૃતભાષામાં ઉત્તમપ્રકારની વૃત્તિ રચી છે, જે હજી સુધી પ્રગટ થઈ નથી. તેથી તે વ્રુત્તિસહિત આ પ્રકરણ અત્રે પ્રકાશિત કર્યુ છે. વિશેષ હર્ષોંની વાત એ છે કે વૃત્તિકાર પૂજ્ય આચાર્ય દેવ શ્રીવિજયાદયસૂરીશ્વરજી મહારાજ અમારા સ્તંભતી−ખ ભાતના પનેાતા-પુત્ર હતા અને વિક્રમ સંવત ૨૦૪૪ના વર્ષમાં તેઓશ્રીની જન્મશતાબ્દીના માંગલ અવસર હતા, તે અવસરે ખંભાતમાં શ્રી સ્તંભતી તપગચ્છ જૈનસઘના ઉપક્રમે નિર્માણ થયેલા શ્રી વિજયેાયસૂરીશ્વરજી સ્મૃતિમદિરની થયેલ પ્રતિષ્ઠાના પુનિત પ્રસંગે, પરમ પૂજ્ય આચાર્યાં મહારાજ શ્રીવિજયસૂર્ય†દયસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણા પામીને આ ગ્રંથનુ પ્રકાશન કરવા અમે ભાગ્યશાળી બન્યા છીએ. さまが આ ગ્રંથનું સપાદન પ. પૂ. આ. શ્રી વિજયસૂર્યાયસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન પ. પૂ. મુનિરાજ શ્રી નંદીઘોષવિજયજી મહારાજે કરી આપ્યું છે, તે બદલ તેઓશ્રીના અમે ઋણી છીએ. આ પ્રકાશનમાં પરમપૂજ્ય સાધ્વીજી મહારાજ શ્રી પુષ્પાશ્રીજી મહારાજ ( ખંભાતવાળા ) તથા તેએશ્રીના પરિવારની પ્રેરણાથી આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે તે અદલ તેઓશ્રીની શ્રુતભક્તિની અમે અનુમેાદના કરીએ છીએ. Jain Education International લિ. રાનુભાઈ કે. શાહ તથા બાબુભાઈ પી. કાપડિયા For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 142