Book Title: Jain Vivah Sanskar Vidhi
Author(s): Bhadrabahuvijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ મંગલમય અનુષ્ઠાન પૂર્વે દેહશુદ્ધિ, મનશુદ્ધિ અને આત્મશુદ્ધિના પ્રતીકરૂપે મંગસ્નાન કરવા પૂર્વક અમૃત સ્નાનની કલ્પના કરવાની છે. (૨) અમૃત મંત્ર સ્નાન ॐ अमृते अमृतोद्भवे अमृतवाहिनी अमृतवर्षिणी अमृतं स्रावय स्त्रावय ऐं क्लीं ब्लूं द्राँ द्रीं द्रावय द्रावय स्वाहा । મંગલ અનુષ્ઠાનના પ્રારંભમાં નેગેટીવ- નિષેધાત્મક આંદોલનોથી ચિત્તને સુરક્ષિત રાખવા માટે આત્મરક્ષાત્મક મંત્રવિધાન કરવામાં આવે છે. (૩) આત્મરક્ષા મંત્ર- વજપંજરસ્તોત્ર ॐ परमेष्ठिनमस्कारं सारं नवपदात्मकं । आत्मरक्षाकरं वज्र-पंजराभं स्मराम्यहं ॥१॥ ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितं । ॐ नमो सिद्धाणं, मुखे मुखपटं वरं ॥ २ ॥ ॐ नमो आयरियाणं, अंगरक्षातिशायिनी । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोर्दृढं ॥३॥ Jain Education International ૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34