Book Title: Jain Vivah Sanskar Vidhi
Author(s): Bhadrabahuvijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
(૩૬) ગુરુ- આશીર્વાદ युष्मत्सन्तु निरामया हि वरराट् सामर्थ्यवन्तः सदा, श्रीमन्तो धृतिदानधर्म विनयैर्युक्ता दयाशालिनः । विद्याऽऽचारविवेकनीतिनिरताः शान्तिप्रभाऽऽयुर्युताः, सत्यक्षान्तियशः सुखैरनुगता अस्मिन् विवाहे शुभे ॥
તમારા લગ્નનાં મંગલ પ્રસંગે અમારી કામના છે કે તમે બંને નિરોગી રહો, સક્ષમ રહો, સમૃદ્ધ બનો, વૈર્ય, દાન, વિનય, દયા, વિદ્યા, આચાર, વિવેક, ઔચિત્ય, નીતિ, શાંતિ, દ્રઢતા, સત્ય, ક્ષમા, યશ વગેરે તમને પ્રાપ્ત થાઓ.
"कल्याणमस्तु शुभमस्तु धनागमोऽस्तु, आरोग्यमस्तु, सुतजन्मसमृद्धिरस्तु । वैरिक्षयोऽस्तु वरराज । सदायशोऽस्तु, युष्मत्कुले च सततं जिनभक्तिरस्तु ।"
તમારા પરિવારમાં હંમેશા કલ્યાણ અને શુભનું આગમન હો. શ્રી અને સંપત્તિનું આગમન હો, સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાઓ, તમને સારી સંતતિ પ્રાપ્ત થાઓ, બધા તમારા મિત્રો બને, બધે તમારો યશ ફેલાય અને તમારા પરિવારમાં સતત પરમાત્માની ભક્તિનું ઝરણું વહ્યા કરે.
'चत्वारि तव वर्धन्ताम्, आयु विद्याशोबलम्' "ચારે વાતો વધતી રહે, આયુ વિદ્યા, યશ અને બળ"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/14dd43672058cfc8aa4fe2d0e41ef29832e9f3e81bc837068b07f2bcee5d203c.jpg)
Page Navigation
1 ... 29 30 31 32 33 34