________________
(૨૧) વેદિકા-અગ્નિકુંડ- જ્યોતસ્થાપન મંત્ર :
ॐ रँ राँ रौं रूँ रौं र नमोऽग्नये, नमो વૃદ્ધાનવે, નમોનંતતેનસે, નમોનંતવીર્યાય, નમોનંતનુાય, નમો હિન્ય-તેનસે, નમાનવાહનાય, नमो हव्यासनाय, अत्रकुंडे आगच्छ आगच्छ, अवतर अवतर, तिष्ठ तिष्ठ स्वाहा ॥
(૨૨) આહુતિ - સમર્પણ મંત્ર ઃ (લવિંગ અર્પણ )
અહીં અગ્નિને મુખ્ય રાખીને તમામ ચાર નિકાયના દેવ-દેવીઓ અને અન્ય દિવ્ય તત્ત્વોને આદરપૂર્વક ભાવાંજલિ રૂપે દ્રવ્ય સમર્પણ કરવામાં આવે છે.
(૨૩) પાણિગ્રહણ (હસ્ત મેળાપ ) નો મંત્ર
આ અત્યંત મહત્વપૂર્ણ ક્રિયા છે. સહજીવનની પ્રતિજ્ઞાની સાથે દરેક વૃત્તિ અને પ્રવૃત્તિમાં વરવધૂ સમાન રુપે સહભાગી બનશે એવી ભાવના સાથે નીચેનો મંત્ર બોલાય છે.
(વર તથા કન્યાના જમણા હાથમાં કંકુનો સાથિયો કરવામાં આવે. મંત્રોચ્ચાર પછી વરના જમણા હાથ ઉપર કન્યાનો જમણો હાથ મૂકીને હસ્તમેળાપ કરાવે.)
ॐ अर्ह आत्मासि जीवोसि । समकालोसि । સચિત્તોશિ । સમાંત્તિ । સમાશ્રયોસિ। સમવેદોત્તિ ।
Jain Education International
१९
For Private & Personal Use Only
www.jainelibrary.org