Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07 Author(s): Mohanlal Dalichand Desai Publisher: Jain Shwetambar Conference View full book textPage 5
________________ ૧૯૧૧ ] સુત ભંડાર ફડ માટે થવો જોઇત પ્રયાસ. [ ૩ ભાગ્યેજ લેખ લખી મોકલે છે અને તેથી હિંદી ગ્રાહકને સંતોષ ન મળે એ બનવા જોગ છે. પણ સા તો મે, ઇ માર્યવાન સ્વા, હમ વૌન હૈ વિગેરે લેખો જે એ લખી મોકલ્યા છે તેઓનો આભાર માનું છું અને અન્ય લેખકોને લેખો લખી મોકલીને પોતાની વિદ્વતાને બીજાને લાભ આપે એવી અભ્યર્થના કરૂ છું. પ્રાસંગિક ઉદ્ગાર તરીકે આટલું લખી ગ્રાહક-વીને ગ્રાહક તરીકે કાયમ રહેવા તથા અન્યની વૃદ્ધિ કરાવવા તેમજ લેખકોને પિતાના લેખે નિયમિત મોકલવા અને અન્ય લેખકને લખવાની પ્રેરણા કરવા પ્રાર્થના કરી મારી ફરજ બજાવવાને હું નવા વર્ષમાં પ્રવેશ કરું છું. છેવટમાં દરેક જૈન બંધું પિતાની ફરજ શું છે તે સમજતા શીખે તથા બજાવવા તત્પર બને, અશાંતિ તથા કુસંપ નિર્મળ થાય અને જેને કેમ સર્વ પ્રકારે ઉન્નતિને પામે એવી પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે મારી નમ્ર પ્રાર્થના છે. શાંતિ ! શાંતિ !! શાંતિ!!! શ્રી જેન વેતામ્બર કેન્ફરન્સ કાયમ નીભાવવા સારૂ સુકૃત ભંડાર ફંડની યેજના અમલમાં મુકવા સારૂ કર જોઈત પ્રયાસ. આપણી જૈન કોન્ફરન્સની આઠમી બેઠક આવતા માશમાં મુંબઈ જેવા કેળવણી અને વીચારથી સૌથી આગળ વધેલા. શહેરમાં ભરવાનું ચોકશ ઠયું છે, અને તેને જેમ બને તેમ કરકસરથી ભરવાને ઠરાવ સ્તુતિપાત્ર લેખાઈ શકાશે. કેન્ફરન્સના હિતચીંતકે હવે સમજવા લાગ્યા છે કે દરેક કેન્ફરન્સની બેઠક વખતે હજારો રૂપિઆનો ખર્ચ ત્રણ દિવસ માટે કરવામાં આવે છે અને આવા આવા નકામા ખર્ચે જે કાયમ ચાલું રાખવામાં આવે તો ખરેખર જૈન કોનફરન્સ જે બીજા અગત્યનાં કાર્યો કરવા ધારે છે તેમાં ખામી આવી પડવા સંભવ છે અને તેવા હેતુથી સાધારણ બેઠકોથી હવે પછીની કોન્ફરન્સ ભરવાના ઇરાદાથી જે કરકસરથી કોન્ફરન્સના હિતેચ્છુઓ કામ કરવા માંગે છે તે જોકે એક રીતે આવકારદાયકજ ગણાશે તો પણ તેની સાથે એટલું યાદ રાખવું જોઈએ કે જયાં સુધી કેનફરન્સ જેવું મેટું ખાતું કાયમની આવક કરવાને શતિકવાન થાય નહિ ત્યાં સુધી તે પગભર ઉભું રહેવું જ મુશ્કેલ છે અને તેવા સંજોગો વચ્ચે તેની ભવિષ્યની હસ્તી કોઈ વખત બહુજ ચિંતા ઉપજાવનારી થઈ પડે તે બનવા જોગ છે. ઉપર સૂચવ્યા મુજબ એવા કેઇપણ પ્રકારની ગેજના કોનફરન્સના સુકાનીઓ તરફથી ઉપાડી લેવામાં આવે અને તેને ફતેહમંદીથી પાર ઉતારવા સારૂ કોન્ફરન્સના હીતેષુઓ. પુરતી ખંતથી મહેનત લે તે ખરેખર કોઈપણ જાતના ફંડની જરૂર કેન્ફરન્સની બેઠક વખતે રહેશે નહિ અને એવી કાયમની આવકથી કેન્સરને ઘણાજ અગત્યના કામે કરી કશે. મી. ઢઢ્ઢા કરકસરથી કોન્ફરન્સ ભરવા જેટલે ઉત્સાહ ધરાવે છે તેટલો જ ઉત્સાહ જો છે કાયમ નીભાવવા સારૂ ચાર આનાની સુકૃત ફંડની યોજના અમલમાં મુકવા પુરતીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 412