Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07 Author(s): Mohanlal Dalichand Desai Publisher: Jain Shwetambar Conference View full book textPage 3
________________ 'n નમ: સિમ્યા છે श्रीजैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. कोऽप्यन्यो महिमास्त्यहो भगवतः संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतयदोषशुद्धिमुदितां दोक्षार्यिकां चानयत्, किं चैतन्ननु तत्प्रभावविभवैस्तीर्थकरत्वं भवेत्॥ અહે! સમર્થ એવા સંઘને કેઈ નવીનજ મહિમા દેખાય છે. કારણ કે તેના કાર્યોત્સર્ગના બળવડે શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દેષ શુદ્ધિથી હર્ષ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઈ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના વિભવવડે તીર્થંકરપણું થાય છે. - - - - - - - પુસ્તક ૭] વીર સંવત ર૪૩૭ જાન્યુઆરી સને ૧૯૧૧. [અંક ૧. નવીન વર્ષ. પરમ કૃપાળુ પરમાત્માની અમીદ્રષ્ટિથી મારું છઠું વર્ષ પૂર્ણ થયું છે અને આજથી સાતમા વર્ષમાં પ્રવેશ કરૂં છું. નૂતન વર્ષમાં મારાથી બનતી યત્કિંચિત ફરજ બજાવવાની શરૂઆત કરૂં તે પહેલાં ગત વર્ષમાં મને કેવી કેવી જાતના લેખોથી પોષણ મળ્યું હતું તેનું કાંઇક દિગ્દર્શન કરવાની આવશ્યકતા હોવાથી તેને ટુંક હેવાલ આપવો એ આ પ્રસંગે (જન્મતીથિએ) ઉચિત જણાશે. કોઈપણ જૈન મારો કાંઈપણ લાભ લઈ શકે એવા હેતુથી ગત વર્ષમાં અંગ્રેજી ગુજરાતી અને હિંદી એ ત્રણ જાતના વિષયને સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રથમ ગત વર્ષના અંગ્રેજી વિષયોના સંબંધે જણાવીશ કે માંસના ખોરાક વિરુદ્ધ એક મુસલમાન વિદ્વાનનો જાન્યુઆરીથી એપ્રીલ સુધીના અંકમાં આવેલ “Vegetarian Prize Essay written by a Mahemedan” એ નામને લેખ વાંચવા યક હોવાથી તેને ફરીથી વાંચીને મનન કરવા મારા સુજ્ઞ વાચકોને ખાસ ભલામણ હું છું. તે ઉપરાંત Institution of Early Marriage,' “A Central concepwn for Moral Instruction,' 'Beef Eating and Islam,' The First in Students' Social Gathall, Larrapeat to Juin sfaEthical i-operation of Home and skole Empi Fastestiind ThePage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 412