Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 2
________________ ગ્રાહકોને વિનંતિ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ તરફથી “હેરલ્ડ” માસિક દર મહિને ગયા ડીસેમ્બર માસ સુધી રેગ્યુલર બહાર પાડવામાં આવેલ છે ત્યાર બાદ જાન્યુઆરી ફેબ્રુઆરી તથા માર્ચના અંકે આજે ભેગા બહાર પાડવાની જરૂર પડી છે જેનું કારણે માર્ચ માસમાં શ્રી સંઘે મુંબઈ મધ્યે કેન્ફરન્સની બેઠક ભરવાનું જાહેર કરેલા હેિવાથી તે કાર્યમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર જણાઈ હતી તથા ડેકલેરેશન કિરવવાને માટે પણ ઢીલ થઈ હતી. હવે દર માસે રેગ્યુલર બહાર પાડવામાં આવશે. . - આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ. તૈયાર છે. તૈયાર છે. તૈયાર છે. સુંદર બ્લેટીંગ પડ ટાઈટલ ઉપર મહું શેઠ વીચંદ દીપચંદ સી. આઈ. ઈ. પી. ને ફેટ, અંદર સને ૧૮૧૧ નું કેલેન્ડર તથા સં. ૧૯૬૭ નું જૈન પંચાંગ આપવામાં આવેલ છે. પાકુ પુડુ કી. ૧-૪-૦ કાચું પુઠું ૦-૨-. છે. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ રીસો પાયધૂની, મુંબઈ. ઈ. લાલચંદ લક્ષ્મીચંદ શાહ પ્રોપ્રાયટર. ટયુટોરીયલ-કલાસીઝ. તા. ક. તા. ૧-૧-૧૯૧૧ થી ગુલાલવાડી મધ્યે શેઠ ભગવાનજી કામદારના માળામાં પહેલે દાદરે ટયુટોરીયલ કલાસીઝ ફરીથી બે છે. ટયુટોરીયલ-કલાસીઝ મળે ધંધાદારીઓને વેપારી ઢબ મુજબ શિખવવામાં આવે છે. હાઈસ્કુલના વિદ્યાર્થીઓને કલાસના ધોરણ મુજબ શિખવવામાં આવે છે. ટાઈમ રાત્રીના ૭ થી ૧૦ સુધીમાં કોઈપણ એક કલાક શિખવવામાં આવે છે. ફી વિગેરે માટે લખે યા મળો. જૈન સમાચાર, જામનગર મધ્યે મહા વદ ૮ ને વાર મંગળવારે મેતા હેમચંદ નાગજીની પુત્રી ! ઉજમનાં લગ્ન જૈન વિધિ પ્રમાણે કરવામાં આવ્યાં છે અને તે પ્રસંગે ફટાણું નહિ ? ચોપડીઓનાં સારાં ગીતે ગવાયાં હતાં. આ સાથે મેસર્સ મેઘજી હીરજીની કુ. ના જૈન પંચાંગ વહેંચવામાં આવેલ છે તે વાંચક વર્ગનું ધ્યાન ખેંચવા વિનંતિ છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 412