Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ જૈન શબ્દાવલિ જૈનદર્શનના શબ્દોની ગુજરાતી સૂચિ L અજીવ અકેવલી - ગૃહસ્થ, સંસારમાં રહેલો જીવ અથવા કેવલજ્ઞાન છદ્મસ્થ પ્રાપ્તિની પૂર્વાવસ્થા અગિયાર પ્રતિમા – ૧૧ ઉત્તરોત્તર વ્રતધારણ કરવાના યમનિયમ અગુરુલઘુ - સમ (ન વધારે વજનદાર કે ન વધારે હલકું) અઘાતિ કર્મ - આત્માના જ્ઞાનગુણને ઘાત નહીં કરનાર કર્મ અચક્ષુદર્શન - નેત્ર સિવાય શેષ ઇન્દ્રિય તથા મનથી થવાવાળા મતિજ્ઞાનથી પૂર્વ થવાવાળો સામાન્ય પ્રતિભાવ અચિત - જીવરહિત પદાર્થો અચલક - વસ્ત્ર વગરના દિગંબર સાધુ અચૌર્યાણુવ્રત - ચોરી નહીં કરવાનું વ્રત - સુખદુઃખનું જ્ઞાન તથા હિત-અહિતનો ભય જેને હોતો નથી તે અજીવ અજ્ઞાન પરીષહ - જીવનરહિત અઠમ તપ - સતત ત્રણ ઉપવાસ કરવાની ક્રિયા, તેલા અણુ - બધા કંધોનો અંતિમ ભાગ અણુવ્રત - આંશિક વ્રતધારણા અણુવ્રતધારી - આંશિક વ્રતધારી શ્રાવક અતિચાર - દર્શન મોહનીયના કારણે શ્રદ્ધાનથી વિચલિત થવું તે, વ્રતભંગ થવો અતિશય ક્ષેત્ર - ચમત્કારિક ક્ષેત્ર અધર્મ દ્રવ્ય - રોકાવવામાં મદદ કરનાર દ્રવ્ય અધિગમ - પદાર્થનું જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26