Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ ચરમ ચાતુર્યામ ચારિત્ર - અંતિમ, શ્રેષ્ઠ - શ્રી પાર્શ્વનાથપ્રબોધિત ચાર મહાવ્રત - આત્મવિશુદ્ધિ માટે કરવાનો આચારધર્મ - જેમાં જ્ઞાન તથા દર્શન ઉપયોગ વિદ્યમાન છે - અવતરવું ચૈતન્ય ચ્યવન છઠમ તપ - ૨ ઉપવાસનો નિયમ લઈ ઉપવાસ કરવા છદ્ભસ્થ - જ્ઞાનાવરણ અને દર્શનાવરણમાં રહેનાર છેદોપસ્થાપના - પુનઃચારિત્ર્ય ધારણ કરવાની ક્રિયા જમ્બુદ્વીપ - અસંખ્ય દીપ અને અસંખ્ય સમુદ્ર છે. તેની મધ્યમાં આવેલો દીપ જમ્બુદ્વીપ છે. તેના સાત વર્ષક્ષેત્ર છે : ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્યક, હરણ્યવત અને ઐરાવત જાતિસ્મરણજ્ઞાન - પૂર્વજન્મનું જ્ઞાન જિન - જેઓએ ઇન્દ્રિયોને જીતી છે તે અરિહંત જિનવર - જે જિનોમાં શ્રેષ્ઠ હોય તે જીવ - જે ચેતનાયુક્ત છે જ્ઞાનાવરાગીય કર્મ – જ્ઞાન પર આવરણ કરનાર કાર્ય તપ તિર્યક્ર ગતિ - શુભાશુભ ઇચ્છાઓને રોકવી - પશુ ગતિ - તીર્થકરોની વાણી દ્વારા ધર્મની સ્થાપના થવી તે; જેના દ્વારા સંસાર સમુદ્રને તરી શકાય તે તીર્થ ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26