Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ શીલ શુલ ધ્યાન શોચ શ્રાવક શ્રુતકેવલી - વ્રતોની રક્ષા કરવી તે - પાર્ગ કપાયરહિત જ્ઞાન - પવિત્રતા, લોભનો ત્યાગ - વિરકતચિત્ત અણુવતી ગૃહસ્થ - સર્વ શ્રુતજ્ઞાનનો જાણકાર સચિત્ત - જીવ સહિત પદાર્થ સચેલક - વસ્ત્ર સહિત સપ્તભંગી - વિવિધ સાત દૃષ્ટિથી પદાર્થનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ સમનસ્ક - મનસહિત જીવ સમભિરૂઢ નય - વિવિધ અર્થોમાંથી મૂળ અર્થનું જ્ઞાન કરાવનાર; જે વસ્તુ જે પર્યાયમાં હોય તેનો બોધ કરાવનાર સમવસરણ - ધર્મસભા સમિતિ - વ્રતપાલનના નિયમો સમ્યક - યોગ્ય સમ્યક જ્ઞાન - વસ્તુ સ્વરૂપને જોઈને તેના વિશે જ્ઞાનદષ્ટિ કેળવવી તે સમ્યક ચારિત્ર્ય - યોગ્ય રીતે આત્મકલ્યાણાર્થે ચારિત્ર પાલન કરવું તે સમ્યકત્વ - સમતા ભાવ સમ્યક્ દર્શન - યોગ્ય જ્ઞાન, તત્ત્વોને યથાતથા રૂપે જાણવાની દૃષ્ટિ સમ્યક દષ્ટિ - સમતાભાવવાળી દષ્ટિ સર્વજ્ઞા - ત્રણે લોક, અલોક અને ત્રિકાલવર્તી સમસ્ત પદાર્થોને એક્સાથે એક સમયમાં સ્પષ્ટ-પ્રત્યક્ષ જાણવાવાળા સંઘ - શ્રમણોનો સમુદાય ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26