Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ વિહાર વિભાવ - સ્વભાવથી વિપરીત, આત્માથી વિરુદ્ધ વિભ્રમ - વસ્તુના સ્વરૂપને વિપરીત સમજવું વિવિક્ત શાસન – (કાષ્ટાસન) ધર્મસાધના માટેનું એકાંત સ્થાન - મુનિઓ વગેરેનું ગમન કરવું તે ત્રાસન - મૂડાની જેમ અધોલોકનો આકાર - લિંગ વૈકિયક - અણિમા, મહિમા વગેરે ગુણોને કારણે શરીરને નાનામોટા સ્વરૂપમાં પરિવર્તન કરવું તે વૈમાનિક - વિમાનના દેવ વૈયાવૃત્ત - સેવા વ્રત - સંકલ્પપૂર્વક નિયમ લેવા તે સંપૂર્ણ નિયમ લેવા તે વ્રતપરિસંખ્યાન - નિયમ નક્કી કરવા તે વ્યભિચાર - અસત્યને સત્ય માનવું તે વ્યય - દ્રવ્યના પૂર્વ-પર્યાયનો ત્યાગ વ્યવહાર - બાહ્ય - શરીરનું મમત્વ છોડવું તે વ્યુત્સર્ગ શબ્દ શલાકાપુરુષ શિલ્ય - શ્રોત્રેન્દ્રિયનો વિષય - અતિ પ્રસિદ્ધ, જૈન ધર્મમાં ત્રેસઠ શલાકાપુરુષો માનવામાં આવે છે. - પીડા આપનાર વસ્તુ - જેમાં અનેકાંતરૂપ સત્ય જીવાદિ તત્ત્વોનું નિરૂપણ છે તથા જે સત્ય રત્નત્રય રૂ૫ મોક્ષમાર્ગ બતાવે છે તે જૈનશાસ્ત્ર છે. - બાર વ્રતોમાંના એક ભાગરૂપ શિક્ષાવ્રત ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26