Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ પડગાહન - મુનિઓને આહાર (ગોચરી) માટે આમંત્રિત કરવાની પદ્ધતિ (દિગંબર સમુદાયમાં વપરાતો શબ્દ) પદસ્થ ધ્યાન - બીજાક્ષરો દ્વારા કે મંત્ર દ્વારા ધ્યાન ધરવું તે પરમ ધ્યાન - મન, વચન, કાયાના સન્મુખ રોકાયેલા જીવના પરિણામને અંતર્મુખ કરી નિજ સ્વરૂપમાં સ્થિર થવું પરમાણુ - પુદ્ગલ દ્રવ્યનો નાનામાં નાનો અવિભાજિત ભાગ પરમાત્મા - ઉત્કૃષ્ટ આત્મા પરમેષ્ઠી - જેઓ પરમપદમાં પ્રતિષ્ઠિત થયા છે તે પરિગ્રહ - લોભકષાયને કારણે થતી સંગ્રહની ભાવના પરિહાર વિશુદ્ધિ - અત્યંત ઉચ્ચ આદર્શવાળા સાધુને પ્રાપ્ત થાય તે પરીષહ - સરળ ભાવથી શારીરિક દુઃખ સહન કરવાં પરોક્ષ ધ્યાન - પાંચ ઇન્દ્રિયો ને મન નિમિત્ત છે તેવું જ્ઞાન પર્યાય - જે બધી જ બાજુથી ભેદને પ્રાપ્ત કરે; વ્યવહાર પર્યાયાર્થિક નય - દ્રવ્યાર્થિકથી વિપરીત, વસ્તુના પર્યાયમાં જ મુખ્ય રૂપનો અનુભવ કરવો પર્યુષણ - વ્રત-નિયમના દિવસો પંચમેરુ - પૂજાસ્થળ-વિશેષ પંચામૃત - જલ, ઇક્ષરસ, ઘી, દૂધ, દહીંધી કરવામાં આવતો અભિષેક - અશુભ કર્મ-પુલ પાહુડ - પ્રાકૃત અર્થાત્ પ્રકાર પાંચ દિવ્ય - અરિહંતના કેવલજ્ઞાન વખતે જે પ્રગટ થાય તે પાંડશિલા - સુમેરુ પર્વતની શિલા, જેના ઉપર તીર્થકરના જન્માભિષેક સમયે અભિષેક કરવામાં આવે છે પાપ ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26