Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ દ્રવ્યબંધ વ્યમોક્ષ દ્રવ્યલિંગી દ્રવ્યસંવર દ્રવ્યાર્થિક નય - કર્મ અને આત્માના પ્રદેશોનો એક ક્ષેત્રમાં સંબંધ વિશેષ - આત્માથી જ્ઞાનાવરણીય આદિ સમસ્ત કર્મોનો સંબંધ છૂટી જવો - આત્માથી જેઓ સાચા સાધુ છે - દ્રવ્ય આસવોનું અટકાવવું - જ્યાં અન્ય અંશોને ગૌણ કરી અંશીને મુખ્યરૂપે જાગવું તે - તત્ત્વદર્શનનું જ્ઞાન આપતા ગ્રન્થો - આઠ કર્મોના યોગ્ય પુલોનું આવવું દ્રવ્યાનુયોગ દ્રવ્યારાવ ધર્મ ધર્મદ્રવ્ય - જે સંસારનાં દુઃખોથી છોડાવી મોક્ષરૂપી ઉત્તમ સુખની પ્રાપ્તિ કરાવે તે - સ્વયં ગતિરૂપ પરિણત જીવ અને પુદ્ગલોના ગમન કરતી વખતે જે દ્રવ્ય નિમિત્ત છે તે - પ્રત્યભિજ્ઞાનના કારણરૂપ દ્રવ્યની કોઈ એક અવસ્થાની નિત્યતા - સમ્યકજ્ઞાન દ્વારા પોતાના આત્માને આત્મામાં એકાગ્ર કરવો ધ્રૌવ્ય ધ્યાન નમોકાર નય - જેમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે - વસ્તુના એક અંશ વિશે જાણકારી - પાપને કારણે જ્યાં અનેક વેદનાઓ સહન કરવી પડે છે તે સ્થળ નરક ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26