Book Title: Jain_Satyaprakash 1950 04 05 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ', કુંડિનપુર લેખા : પૂજ્ય મુનિમહારાજ શ્રીજ મૂવિજયજી [ ગતાંકથી પૂર્ણ ] મહાસતી દમયંતી કાચલ દેશની કાશલા નગરીમાં રાજ્ય કરતા ઇક્ષ્વાકુવ શના નિષધ રાખતે સુદા નામની રાણીથી નલ અને કૂબર નામના બે પુત્રો હતા. આ બાજુ વિદ્વદેશના કુચિનપુર નામના નગરમાં મહાપરાક્રમી ભીમરથ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને પુષ્પાતી નામની પવિત્ર મનની રાણી હતી. આ રાણીથી એક પુત્રીરત્નના જન્મ થયે હતા કે જેનુ રાણીએ ગ સમયે જોયેલા સ્વપ્નને અનુસારે દવદંતી યાને દમયંતી નામ પાડવામાં આવ્યું હતું. હૃમયંતીએ પૂર્વજન્મમાં વીરમતીના ક્ષેત્રમાં અષ્ટાપદ્મ ઉપર જઈ તે ચાવીશ તીર્થંકરાની પ્રતિમાઓને રત્નજહિત સુત્ર મય તિલક ચડાવ્યાં હતાં. તેના પ્રભાવથી મા ભવમાં જન્મની સાથે જ સૂર્યના જેવું તેજસ્વી તિલક દમયતીના કપાળમાં પ્રગટ થયેલુ' હતું. ધીમે ધીમે વૃદ્ધિ પામતી તે કન્યા થાડા જ વખતમાં સવ કળામાં પારગત થઈ ગઈ. એક વખત તેના પુણ્યના પ્રભાવથી ખેચાયેલી શાસનદેવીએ તેને ભાવિ શ્રીશ્રીશાંતિનાથ ભગવાનની સુષુમય પ્રતિમા આપી અને તેની હુંમેશાં પૂજા કરવા માટે કહ્યું. દમય‘તીએ ત્રણા જ હર્ષથી પ્રતિમા લીધી અને ઘર દેરાસરમાં પધરાવી. એમ કરતાં ક્રમ'તી અઢાર વર્ષની વયની થઈ. તેથી તેના વિવાહ માટે ચિ'તાતુર ભીમય રાજાએ ચોગ્ય વર મેળવવા માટે સ્વયંવર રચ્યા અને દેશ વિદેશના રાજાઓને For Private And Personal Use Only ૧, આપણે ત્યાં કુશલ દેશ અને તેની મુખ્ય નગરી અયાખ્યા એ પ્રમાણે વન આવે છે, જૈનેતર સાહિત્યમાં એવું વર્ણન આવે છે કે—પહેલાં અયોધ્યાનું રાજ્ય કાસલ નામથી સમાધવામાં આવતું હર્યું. પછી તેના ઉત્તર કાસલ અને દક્ષિણુ ક્રાસન્ન એવા ભાગ પાષા, રામચંદ્રજીના પુત્ર કુશે વિધાચત્ર પ્રદેશમાં જગાવતી અથવા અઘરી રાજધાની કરી હતી. રામાયણ-મહાભારત વગેરે ગ્રંથામાં આ દક્ષિણુ કાશલના ઉલ્લેખ આવે છે. દક્ષિણ કેાગ્રલની મર્યાદા પૂર્વમાં ઉત્કલ (ઓરિસા ) દેશ, પશ્ચિમમાં વિદા દેશ, ઉત્તરમાં ચેદિશ ( અત્યારના જબલપુર અને સાગર જિલ્લા આસપાસના પ્રદેશ) અને દક્ષિણમાં કલમ-તંલગ દેશ એવી હતી. આમાં ઉત્તરે વિધ્યાચલથી દક્ષિણે તેલંગણુ સુધીના તેમજ પશ્ચિમે નાગપુરથી પૂર્વમાં છત્તીસગઢ સુધીના બધા પ્રદેશ આવી જતા. અયાખ્યાના કાશદેશથી આ કાશસને ભેદ જણાવવા માટે દક્ષિણ કાશક નામના ઉમયૈાગ યેા છે. એ જ પ્રમાણે કાશીકાશલ દેશ અથવા પ્રાાાલ દેશ નામના ઉપયામ પણ સાહિત્યમાં થયા છે. જૈન સાહિત્યમાં પણ કાશી કાસના ખાસ જ ઉલ્લેખ કરવામાં આવ્યા છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28