Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૭૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ | વર્ષે ૧૫ મેલડીઓનાં, અને લ-ફૂલાદિ સમૃદ્ધિનાં વણુના મળે છે. ભૂમિનાં ગુણથી ગૂજરાતમાં પાતાં મગ, તુવેર, શાલિ ( શાલ-ચેાખા), અડદ, ગામ (મદ્-ઉં), જુવાર વગેરે સર્વ અન્ના ત્યાં જશુાવ્યાં છે.૧ www.kobatirth.org સામાન્ય રીતે ૧૦ પ્રકારનાં અને વિશેષરીતે ૨૪ પ્રકારનાં ગણુાતાં સવ ધામ્યા ગુજરાતના વિશાળ પ્રદેશમાં નીપજતાં હતાં. તેમ જણાય છે. પશુરક્ષા મેાગલ શહેનશાહ અબ્બરે હીરવિજયસૂરિ જેવા જૈનાચાય અને તેમના અનુયા યોએના સદુપદેશના પ્રભાવે ગાય, બળદ, ભેંસ, પાડા વગેરેના વધ ફરમાનારા તમેશને માટે અટકાળ્યા હતા. જેના પરિણામે લેાકેાતે દૂધ ડી'. ઘી જેવા સાત્ત્વિક પદાર્થોં સહેલાઈથી મળી શકતા હતા; અને ખેતીના કામમાં તેમનાથી ધણી સામતા થતી હતી. તેમના જમાનાના અનાજ, ઘી વગેરેના ભાવાને હાલના જમાનાના ભાવા સાથે સરખા વવામાં આવે, તે તેમાં જમીન અને આસમાન જેટલુ' અતર જણાશે. ખેતીની રક્ષા ખેતરમાં પાકતા અને પાકેલા અનાજને પશુ, પક્ષીઓ વગેરે ન ખમાડે તે માટે, તેની સાર–મા'જાળ સારુ ખેડૂતા ખેતરા વચ્ચે ઊંચા માંચડામાંઢવા બંધી તે પરથી નજર રાખતા, દૂરથી અવાજ કરતા, કદાચ ગેાણાથી હરાવીને તેને ઉપાડતા થી દૂર કરતા. તથા ઘાસનાં મનુષ્ય જેવાં પૂતળાં બનાવી રાખતા. જે તૃણમય પુરુષને સંસ્કૃતમાં ગંગા કહે છે, ભાષામાં જેને એડુ` કે ચારિયા કહેવામાં આવે છે, તેના દ્વારા પણ ખેતરની રક્ષા થતી હતી. અહિંસા-પ્રધાન દયાળુ ગુજરાતમાં ખેતરની રક્ષા માટે શિકારીઓની ટાળી રાખી જાણી નથી. પ્રાચીન સુભાષિતમાં કહ્યુ` છે કે “ ચચા (તૃણુમય પુરુષ–ધાસનુ બનાવેલું પૂતળું) ખેતરની રક્ષા કરે છે, મટતું નાનું વસ્ત્ર અથવા ફરતી વા માનની રક્ષા કરે છે, (રાખ) જેવી શામાન્ય વસ્તુ કાની–અનાજની રક્ષા કરે છે, દાંતમાં ગ્રહણ કરેલ તૃણ જેવી તુ વસ્તુ પ્રાણાની રક્ષા કરે છે (કારણ કે સાચા ક્ષત્રિયા, દાંતમાં તરણું લેનાર બ્રુને પણ શરણાગત સમજી મારતા નથી ); તે ઉપકાર ન કરી શકતા એવા મનુષ્યવડે શું ? અર્થાત્ મનુષ્યાએ તા ઉપકાર કરવા નેઇ એ. ૨ ) ગૂજરાતના ખેડૂતા એકાદશી, અમાવાસ્યા જેવા પર્વના દિવસેાએ ખેતર ખેડવું, હળ હાંકવુ, કામ, ગાડુ' જોવું વગેરે પ્રવૃત્તિ બંધ રાખી. પાખી-અણ્ણાને પાળતા હતા. —માશા છે કે—મા વિષયના જિજ્ઞાસુઓને આમાં જણાવેલી હકીકતા ઉપયેગી થશે. [એલ ઇંડિયા રઢિયા—વડાદરાના સૌજન્યથી ] ૧ समस्तसस्य - सम्पत्ति-निष्पत्ति - प्रत्यलाऽचला । ** તે Acharya Shri Kailassagarsuri Gyanmandir . . -મા प्रत्यासन्न जला पूर्ण कूपा नूपाऽस्ति यत्र भूः ॥ × × × × मुद्गाढकी-शालि - माष - गोधूमाश्च युगंधरी । इत्याद्यन्नानि सर्वाणि जायन्ते तत्र भूगुणात् ॥ क्षेत्रं रक्षति पंखा, सौधं लोलत्पटी, कान् रक्षा । नरेण किं निरुपकारेण ? ॥ . दन्तात्ततॄणं प्राणान् ', For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28