Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ गया है। ऐसी परिस्थितिमें केवल सूत्र ९३ मेंसे संयतपद हठा देनेसे सिवाय एक गडबडी उत्पन्न करनेके और क्या लाभ होगा ?" આ સંબંધમાં શ્વેતાંબર સમાજમાં બહુ રસ નથી કિન્તુ, “ગેમ્મસાર 'માં પ્રીમુક્તિ અધિકાર છે એને સૌ પહેલાં પ્રન્ટ કરનાર આ સમિતિના જ સભ્ય પૂજ્ય મુનિમહારાજ શ્રીદનવિજયજી (ત્રિપુટી) મહારાજ છે. આ વિષયને પાઠ આ જૈન સત્ય પ્રકામાં જ તેઓશ્રીએ લખેલા વિજયા શાણા જૈસે " માં પ્રગટ થયે છે અને તે આ શાસ્ત્રીય સત્ય પાઠ માટે દિગંબર સમાજમાં ખૂબ ઊહાપોહ પણ થયો હતો. હવે એ જ વિષયને મૂલપાઠ “પખરાગમ’માં જોઈને તે કેટલાક રૂઢિચુરત દિગંબર. ગભરાઈ ગયા છે. “સરજ હૈ'ના પોકારે પાડી “પખંડાગર્ભમાં રહેલું આ સૂત્ર જ છે. નાંખવા માગે છે. પ્રોફેસર સાહેબ આ પદ ન કાઢી નાખવાનાં કારણો આપી હજી આગળ લખે છે– " सूत्र ९३ मेसे संजदपद हठानेसे सबसे बड़ा विस्मय मुझे यह हो रहा है कि आखिर તાળ તારા IT જૌનને બીજામી દુ?” x x x x “7િ તારાપત્રો દ્વારા તો मुडबद्रीमें सुरक्षित ताडपत्रारूढ आगमकी रक्षा की जा रही है। अत एव जो पाठ उन ताडपत्रोंमें उपलब्ध है उसे छोडनेका हमको कोई अधिकार नहीं।" x x x सबसे बडे दुःखकी बात तो यह है कि आगमके परम्परागत पाठमें इस प्रकार अपनी रुचिके अनुसार परिवर्तन करके उन ताम्रपत्रों पर सदैवके लिये भप्रमाणिकताके कलंकका टीका लगाया जा रहा है। ताम्रपत्रोंकी यदि कोई सार्थकता थी तो-वह यह कि वे जीर्णशीर्ण ताडपत्रोंक पाठकी चिरकाल तक सुरक्षा कर सकेंगे और हमें फिर ताडपत्रोंके क्रमशः नष्ट होनेके उतनी चिन्ता नहीं होगी। किन्तु विद्वत्समाज अब यह जान रहा है कि ये ताम्रपत्र ता:पत्रों के पाटकी रक्षा नहि करते किन्तु आजकलके कुछ भक्तोंकी रुचि मात्रका अनुकरण कर रहे हैं, अतएव उनमें साहित्यिक, सैद्धान्तिक व ऐतिहासिक सञ्चाइ नहीं है । और इस कलंकका धीरे धीरे समस्त दिगम्बर साहित्य पर दुष्प्रभाव पडे तो कोई आश्चर्यकी बात नहीं। પ્રોફેસર સાહેબનું ઉપયુંકત લખાણ ખૂબ જ હિમ્મતપૂર્વકનું અને તદ્દન સાચું છે. જે દિગંબર સમાજ આજે પખંડાગમ ને જિનવાણી રૂપમાં માને છે, જેના દર્શન માટે સમાજ વર્ષોથી ઉત્કંઠિત હતું, જેને ગ્રંથરાજની ઉપમા અપાતી તે ગ્રંથની મૂલ તાડપત્રીય પ્રતા ઉપરથી થતું તામ્રપત્રીય હરણ મૂળ તાડપત્રીમતાનુસાર જ થવું જોઈ એ એને બદલે આવા મહત્વના પાઠ ઉડાવી દેવાય તો જિનવાણી નહિ કિન્તુ આગ્રહીઓની વાણી બની જશે. આખરે પ્રોફેસર સાહેબના વચનાનુસાર મિથ્યાવાણી બનશે અને સમસ્ત દિગંબર સાહિત્ય ઉપર એવી ભયંકર છાપ નાખશે કે ભાઈ! તેમનું બધું પૂર્વાચાર્યના રચનરૂપ છે એમ ન માનશે અંદર કયાંક ભેળસેળ પણ થઈ હશે. આ પ્રકાર સામે પિતાના લેખના અન્તમાં સંસ્કૃત સાહિત્યના ઈતિહાણનો એક પ્રસંગ આપી દિગબર સમાજને હજીયે ચેતવણી આપી છે કે તમે એવા કલંકથી બચી જજે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28