Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબર સમાજની “સંજદ પદની ચર્ચા લેખક શ્રી મધુકર આજે દિગબર સમાજમાં દિગંબર સમાજમાન્ય “ વખાગમછવદ્વાણ'ની સત્યપ્રરૂપણમાં આવેલા ૯૩ મા નંબરના પદની ખૂબ ચર્ચા ચાલી રહી છે. સંસાર પર એ સૂત્રમાં રહેવાથી દિગંબર શાસ્ત્રો જે સ્ત્રીમુક્તિને વિરોધ કરી રહ્યાં છે તેને મોટી બાધા પહેચે છે. આ પટખંડામમની તાડપત્રની પ્રતિ ઉપરથી તામ્રપત્ર ઉપર ખાણ થઈ રહ્યું છે. હવે આ સૂત્ર એમાં રાખવામાં આવે તે ઠીક નથી એમ માની "સિંબર સમાજના પ્રસિદ્ધ આચાર્ય શાંતિસાગરજીએ પખંડામમાંથી રંગવ પદ કાઢી નાખવાની અનુમતિ આપી છે. દિગંબર સમાજના પત્રોમાં આ વિષયમાં પક્ષ અને વિપક્ષમાં ખૂબ જ ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને ખંડાગમના સંપાદક પ્રોફેસર હીરાલાલ જૈન અને એવા જ ઉદારવિચારના સત્ય વસ્તુના હિમાયતી વિદ્વાને આ પદ જેમ છે તેમ જ રાખવાનો આગ્રહ કરે છે અને એ રીતે સત્યની સેવા કરી રહ્યા છે, જ્યારે રૂઢિચુરત અને માત્ર દિગંબરવના જ આગ્રહીઓની મુક્તિના સમયે કે આ આ પદને કાઢી નાખવાને દુરાગ્રહ લઈ બેઠા છે એમાં એમના આચાર્યની પણ સમ્મતિ મળી ગઈ પછી શું પૂછવું ? છે. હીરાલાલજી જૈન લખે છે કે “વર્તમાનહપ ઘવીંટારામ સૂત્રરચના પણ ન है कि उसमें केवल उक्त सूत्रोमेसे 'संजद' शब्द हठा कर स्त्रीमुत्तिका प्रसंग टाला जा सके। उसी सत्प्ररूपणा विभागमें ही अगले सूत्र १६४-१६५ में फिर वही 'संजद' पद ग्रहण करके मनुष्य नीके चौदहों गुणस्थानोका प्रतिपादन किया गया है। आगे द्रव्य, क्षेत्र, स्पर्शन आदि समस्त प्ररूपणामों में भी मनुष्यनीके चौदहों गुणस्थान बतलाये गये हैं।" સંજદ પર કાઢી નાખવું ઉચિત નથી જ કિન્તુ “ગમ્મટસાર : જેવા માનનીય દિગંબર ગ્રંથમાં પણ આ વિષય આવ્યો છે તેની સૂચના કરતાં પ્રોફેસર સાહેબ લખે છે – "धवला टीकाकी तो परिस्थिति यह है कि सत्प्ररूपणाके ९३ सूत्रमें संजद पद ग्रहण किये बिना उसकी टीकाकी सार्थकता ही नहीं रहती। इसी सत्प्ररूपणाके आधार पर खडे किये गये आलापाधिकारमें धवलाकारने मनुष्यनीके न केवल चौदहों गुणस्थान ग्रहण किये है, किन्तु एक एक गुणस्थानकी अलग अलग व्यवस्थाका विवरण भी दिया है। इसी परंपरानुसार 'गोम्मटसार' जैसे शास्त्रोमें भी मनुष्यनीके सर्वत्र संयतपद स्वीकार किया For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28