Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવું બન્યું છે કે ગઈ સદીમાં ક્રાંસના પ્રસિદ્ધ વિદ્વાન વલ્લેયરના હાથમાં ‘ યજુર્વેદની શાક બનાવટી પ્રત પહેાંચી ગઈ. પ્રથમ તો બા પ્રત અસલ પ્રાચીન પ્રતને મળતી નથી ત્યારે સમસ્ત પાશ્ચાત્ય વિદ્વાન ઉપર એવી ખરી-ભય કર છાપ પડી કે માહાણા સમસ્ત સાહિત્ય જૂ 8, જાલી અને અનૈતિહાસિક છે. આ પછી તે ભૂલ સુધારવા હજારો પ્રયત્ન કર્યા છતાયે એ છા૫ હજી સુધી પૂર્ણ રીત્યા ભૂસાઈ નથી. | આ સંબંધી બનારસથી પ્રગટ થતાં “ જ્ઞાનોદય ''ની સમ્પાદકીય નોંધ પણ બહુ જ વિચારપૂર્ણ" અને ગંભીર છે. તેમાં નીચે મુજબ હેડીંગ છે. " "संजद' पदका बहिष्कारः सूत्रोच्छेदका दुष्प्रयत्न" यातमा म्युछे । “गजपन्थासे घोषणा हुई है कि ताम्रपत्रों में लिपिबद्ध किये। गये जीवस्थान सत्प्ररूपणाके ९३ वें सूत्रमेंसे 'संजद 'पद अलग किया जाता है। हेतु यह बतलाया गया है कि इस सूत्रमें संजद 'पदके रहनेसे द्रव्यस्त्रीको मुक्तिका प्रसंग आता है जो कि दिगम्बर परम्पराके विरुद्ध है।" A સંપાદક મહાશય આગળ ઉપર લખે છે કે આ વસ્તુ દિગબર સાધુઓની મારાથી થયું છે અને અને આમાં ખૂબ માયાવાયુની સેવા કરાઈ છે. ' 60 भार बछ " वास्तवमें देखा जाय तो इस विवादमें कोई सार नहीं है। इसके दो कारण है। प्रथम तो यह कि ताडपत्रीय प्रतिमें यह पाठ मौजुद है और दूसरा यह कि ९३ सूत्रके इस पदको नीकाल देने पर षटूखंडागमके मूल सूत्रोंमें विसंगति था जाती है।" - સંપાદક મહાશયે ‘સંજ૮૫દ 'ની આવશ્યકતા અને સત્યતા બતાવ્યા પછી લખ્યું છે કે " इन सब प्रमाणोंसे आगमकी स्थिति स्पष्ट होते हुए भी कुछ भाइओने यह अविवेकपूर्ण कार्य किया और कराया है यह ऐसा कार्य है जो किसी भी तरह क्षमा करने योग्य नहीं कहा जा सकता। इससे केवली, श्रुत, संघ और धर्मका अवर्णवाद तो हुआ ही, साथ ही जैनपरम्परा और भारतीय परम्पराकी श्रुत प्रतिष्ठाको भीषण धक्का लगा है। और दुराग्रह तथा हठवादके काले इतिहासमें 'दिगम्बरपरम्परा 'को नाम लिखानेका कुप्रसंग उपस्थित हुआ है।" આ ભયંકર ભૂલ કઈ રીતે સુધરે તે માટે સમ્પાદક મહાશયે જે લખ્યું' છે તે પણ, वायचा याय 9. " हम यह जानते हैं कि जिन भाइओने यह दुःसाहसका काम किया है वे अपनी भूलको कभी भी स्वीकार करनेवाले नहीं हैं। अतः इस सूत्रोच्छेदसे हुए अपराधका परिमार्जन करनेका मार्म यह हो सकता है कि १०-१५ ऐसे ताम्रपत्र तैयार CHARD SRI RAILASSAGARSURI GYANDIR SHREE MAHAVIR JAIN ARADHANA REFORA Koba, Gandhinagar - 382 007. Ph.109) 21-76252,24776204-051 Fay 232742 ) 376252,2027620405 For Private And Personal use only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28