Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતમાં ખેતીનો જન્મ [ ૧૪૯ • ઉદારચરિત” “અન્નદાતા' એ વગેરે બિાદથી જગડૂશાહની પ્રશંસા કરી હતી. જગડૂ શાહે એ ઉપરાંત સિંધ દેશના હમ્મીર નામના મહારાજાને ૧૨૦૦૦ મા ધાન્ય, અવંતી નાથ (માળવાના મહારાજા) મદનવને ૧૮૦૦ મૂરા ધાન્ય, ગજનીના સ્વામી (પાતશાહ) મૌજદીનને ૨૧૦૦૦ મૂઠા ધાન્ય, કાશીના મહારાજા પ્રતાપસિંહને ર૦૦૦ મૂઠા ધાન્ય, તથા ચાવતી તરીકેની ખ્યાતિવાળા કંદિલ (કંદહારના 1 ) મહારાજાને ૧૨૦૦ મા અનાજ સારુ એટલું જ નહિ, દયાળુ ઉદાર દાનવીર એ શ્રીમાને જુદે જુદે સ્થળે ૧૧ર દાનશાલાઓ સ્થાપી હતી. લજજાથી ન માગી શક્તા કુલીને તેણે રાત્રે ગુપ્તરીતે સોનાની ચહેરાવાળા કોડે લજજ–લાડૂ આપ્યા હતા. એ દુકાળમાં જગડુશાહ ૯૯૯૦૦૦ નવ લાખ, નવાણું હજાર ધાન્યના મતાનું તથા ૧૮ કેડ દ્રવ્યનું દાન કરીને પિતાનું નામ અમર કર્યું હતું. બીજા પણ અનેક સુકૃત કરનાર, રાજા-મહારાજાઓની પણ લાજ શાખનાર એ દાનવીર જડૂશાહ જયારે પરલેક્વાસી થયા, ત્યારે ગજનેશે (ગજનીના પાતા) અને અર્જુનદેવે (વીસહદેવ પછીના ગૂજરાતના મહારાજાએ ) પિતાને માથેથી મુકુટ ઉતારી નાખ્યા હતા, તે પણું શક્યા હતા. તથા સિંધના મહારાજાએ તો બે દિવસ સુધી ભોજન પણ કર્યું ન હતું. [સભાગે આ દાનવીરનું સંસ્કૃતમાં ૭ સર્ગોવાળું મહાકાવ્ય મળે છે. “જગડુરિત 'નામથી જાણીતું એ ઐતિહાસિક કાવ્ય તેમના સમકાલીન કવિ ભવનદરિએ કરેલું હોઈ વિશ્વાસપાત્ર છે, તેના આધારે આ વાતગ્ય છે,]. * ખેમાશા વિક્રમની સોળમી સદીમાં થઈ ગયેલા ગૂજરાતના એક બીજા દાનવીર સાહેબે દેરાણુને પણ ટૂંક પરિચય અહીં પ્રાસંગિક જણાશે. પાવાગઢની તળેટીમાં વસેલા, તે વખતની જાહેર્જલાલીવાળા ચાંપાનેરમાં મહાર બેગાના રાજય-કાલમાં સં. ૧૫૪૦ હજભગમાં નેલી આ ઘટના છે. જેમણે દુષ્કાળમાં ૧ વર્ષ સુધી લેને એન ૫૩. પાડી વહિકુ મહાજનનાં બિરૂદો જાળવ્યાં હતાં. ' [ત્યાંના નગરશેઠ ચાંપશી મહેતા મહાજન સાથે જઈ રહ્યા હતા, તે જ વખતે ઉમરાવ સાદુલ્લાખાન પણ દરબારમાં જઈ રહ્યા હતા. રસ્તામાં બહાભ (બાર) મહાજનની બિરૂદાવલી ગાઈ નગરશેઠ આગળ હાથ ધર્યો; ખાનને એથી અદેખાઈ થઈ તેણે પાતશાહ અગિળ જઈ ચાકીચૂગલી કરી. પાતશાહે બારોટ–ભાટને બોલાવી પૂછતાં તેણે ખુલાસે કર્યો કે જગદ્ગશાહ જેવા એમના પૂર્વજોએ સુકૃતો કરી એવાં બિરૂદ મેળવ્યાં છે. પાતશાહે એ લક્ષ્યમાં રાખ્યું. કાલ-કમે જ્યારે માઠું વરસ આવ્યું, મેદનીમાં મેહ વરસ્યા નહિ, ભયંકર દુકાળ વર્તા, અન્ન વિના લોકેાની દુર્દશાની હકીકત પાતશાહ સુધી પહોંચી, એ વખતે વણિક મહાજનની બિરદાવલી બેલનાર પિલા બારોટ-ભાટને બોલાવીને પાતશાહે કહ્યું કે હવે એ બિરદાનું પારખું પ્રગટ થશે; મહાજન એક વરસ સુધી લેકેને અન્ન આપે તે એવાં બિરૂદ ખેલાશે.' બારોટે છ-સાટે મહાજનને એ પડકાર ઝીલી લીધો એની વ્યવસ્થા માટે ૧ મહિનાની અવધિ માગી મહાજન તરફથી એ હકીકત જણાવી. નગરશેઠ ચાંપશી મહેતાએ મહાજન એકઠું કર્યું, આખા વરસ સુધી અન પૂરું પાડવા માટે ટીપને ખરડો કરી તેમાં પ્રથમને એક દિવસ, તો ઈ દસ જણે મળીને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28