Book Title: Jain_Satyaprakash 1950 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કંડિતનપુર પુત્ર પ્રદ્યુમ્ન પણ ફટકળાથી રુકિમ રાજનની વેદી નામની પુત્રીને પરણ્યો હતો. કિમ અને કૃષ્ણને છેવટ સુધી વૈર રહ્યું છે. જ્યારે પાવ-કૌરનું મહાયુદ્ધ થયું ત્યારે પણ રુકિમ કૌરવોના પક્ષે રહીને લાગ્યો હતે. છેવટે મહાસતી રુકિમણીએ શ્રી નેમિનાથ ભગવાનની દેશના સાંભળી વૈરાગ્ય થવાથી દીક્ષા લીધી હતી અને અંતે કર્મક્ષય કરીને રુકિમણી મેલમાં ગયાં છે. - વર્તમાનકાળે કુંઠિનપુર હડિનરને પ્રાચીન વૈભવ તે અત્યારે નષ્ટ થઈ ગયો છે. પરંતુ સ્થાન એનું એ જ કાયમ છે. કંપનપુર વર્ધાર (વરહા) નદીના પશ્ચિમ કિનારે બરાબર નદી કાંઠે જ આવેલું છે. અત્યારે તે નાનકડું ગામડું જ રહ્યું છે. માત્ર દોઢસે ઘરની બધી મળીને વસ્તી છે. પણ વૈદિકામાં ઘણું મોટું તીર્થધામ માનવામાં આવે છે. નદીકિનારે જ વિઠ્ઠલ (કર્ણા)-રુકિમણીનું મંદિર છે તથા ધર્મશાળા છે. કાર્તિકી પૂર્ણિમા ઉપર દર વર્ષે આ મંદિરમાં મેટે મેળે ભરાય છે અને તે વખતે લાખથી પણ વધારે માણસે ભેગાં થાય છે. આ મંદિરથી થોડે જ દૂર એક અંબિકાનું મંદિર છે. એવી દંતકથા કહેવામાં આવે છે કે અહીં રુકિમણી પૂજા કરવા આવી હતી અને અહીંથી જ કુણે કિમણીનું હરણ કર્યું હતું કે નપુરને કૉપિર પણ કહે છે. એમ માનવામાં આવે છે કે પ્રાચીન નગર જમીન નીચે દટાયેલું છે. કવચિત કવચિત પ્રસંગે ખોદતાં પ્રાચીન અવશે પણ આસપાસમાંથી મળી આવે છે. કુંનિફર પહેલાં ઘણા જ મોટા વિસ્તારમાં પથરાયેલી વૈભવશાળી નગરી હતી. વિદર્ભ દેશના ઈતિહાસની શરૂઆત કંડિશનપુરથી જ થાય છે એમ કહીએ તે પણ અતિશયોક્તિ નથી. ૧. આ ઉપરાંત વૈદિકની માન્યતા પ્રમાણે રામચંદ્રના પિતા દશરથ રાજાની માતાનું નામ દુર હતું અને તે વિદર્ભ દેશના રાજાની પુત્રી હતી એમ માનવામાં આવે છે. પણ જૈનેને ત્યાં એ વાત નથી. રઘુવંશને 8 સગે જેમણે વાિ છે તેઓ હુમતીના સ્વયંવર વગેરેના વર્ણનથી સુપરિચિત છે. રાતની જન્મભૂમિ પણ કુકિનપુર જ છે ૨. વર્ષ નદીનું રણ અથવા વિ એવું પ્રાચીન નામ મળે છે. અમરાવતી અને વર્ધા જિલ્લા વચ્ચે વઘ નદી આડી પડેલી છે. વર્ધા નદીના નામ ઉપરથી જિલ્લાનું નામ પણ વધે છે. જે લ શહેર છે તેનું મૂલ નામ તે પાલહવાહી હતું પણું ઘર્ષો જિલાનું મુખ્ય શહેર હેવાથી પાછળથી તેનું નામ કહેવામાં આવ્યું છે. ' વિદર્ભ દેવાનું હમણાં જે વરા નામ પ્રચલિત છે તે વિષે ઘણું ઘણું કલ્પનાઓ ચાલે છે. પહેલાનાં સંસ્કૃત સાહિત્યમાં ઘવાર એવું નામ મળે છે. માન--ગરના કર્તા અબુલફજલ વાતનું વાડ થયું છે એમ કહે છે. કેટલાક વિદર્ભનું વરાહ થયું છે એમ કહે છે, ૩. એક એવી પણ દંતકથા ચાલે છે કે ઉમરાવતીમાં એક મોટું ચિંતાનું મંદિર છે. કિનપુરને વિસ્તાર ઘણે દૂર સુધી હતું તેથી હવાનું દેવળ કંડિનપુરની પાસે જ હતું અને ત્યાંથી મણે રુકિમણીનું હરણ કર્યું હતું, પણ આ દંતક્ષા સાચી લાગતી નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28