Book Title: Jain_Satyaprakash 1950 01 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] હિત જે દારોમાં પાત્ર ભ૦ની આકૃતિ [ ૮૩ પણ વાના ઝાડ નીચે કાળોત્સર્ગ ધ્યાને ઊભેલા ફણાધારી શ્રી પાર્શ્વનાથ ભગવાનની જ છે, આથી એ અંગ્રેજી પુસ્તકના મહત્વના લખાણને મેં તે જ વખતે નવી લીધું અને પછી પુસ્તક પાછું આપી દીધું. આ અંગ્રેજી લખાણ જાણવા પહેલાં મેહેન જે દારેસ શું છે, કયાં આવ્યું છે, મેહન ને દારાની સંસ્કૃતિની પ્રાચીનતા કેવી છે, તથા મહેન્સેદારીનું નામ અતિહાસિક પુસ્તકામાં શાથી આટલું બધું ગાજ્યા કરે છે તે જાણવું ઉપગી અને જરૂરી છે. મહેન-જો-દારે આ સ્થળ સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં લારખાનાથી દક્ષિણે લગભગ ૨૫ માઈલ તલાશી સ્ટેશનથી આઠેક માઈલ દૂર સિંધુ નદીના પશ્ચિમ કિનારે લગભગ ર૭ ૧૫ ઉતર અશ અને ૬૮° ૧૫' પૂર્વ રેખાંશ પર આવેલું છે. સિંધી ભાષામાં મોહન-જો-દારો છે. અર્થ “મરેલાઓની ટેરીઓ” એવો થાય છે. (નોદે મરેલા, કોકની, રાd= ટેકરીઓ.) આ સંબંધમાં એવી આખ્યાયિકા ચાલે છે કે, પહેલાં. સિધાતમાં ચૂંટાઇ નામને એક અત્યંત જુલ્મી રાજા રાજ્ય કરતા હતા. તેના જુલમથી પ્રજા તે શું પણ તેના સ્વજન-સંબંધી ૫ણું ઘણું ત્રાસી ગયા હતા. તેની દુઝતા વધતાં વધતાં એટલે સુધી વધી કે તેણે પિતાની ભત્રીજી ઉપર પણ અત્યાચાર કરવાની તૈયારી કરી. તેની દુતાથી કુદરત પણ, કેયાયમાન થઈ ગઈ અને બરાબર તે જ વખતે આકાશમાં પ્રચક વાદળ સી આવ્યું. જેરદાર વૃષ્ટિ થઈવીજળી, પડી. અને મોટે ધરતીકંપ થયે. તેથી હલુરાયની રાજધાની, અને બીજાં અનેક સિંધનાં શહેરો તેમા દટાઈ ગયાં અને તે સ્થળે અનેક નાની નાની ટેકરીઓ નિર્માણ થઈ. આથી આ સ્થળનું મોત-જો-વાહ મરેલાઓની ટેકરીઓ એવું નામ પડયું છે. ૧. આના અનુસંધાનમાં જૈન અનુકૃતિઓમાં આવતી એક વાત ધ્યાનમાં લેવા જેવી છે સિંધુ નદીની પાસે હોવાથી સિંધુસૌવીર નામે ઓળખાતા દેશમાં વીતરાયપુર૫ત્તન નામનું નગર હતું. તેમાં ઉદાયન નામના રાજા રાજ્ય કરતા હતા કે જેઓ ચેડા, મહારાજાની પ્રસાવતી નામની પત્રીને પરફયા હતા, એક વખત વહાણુના વેપારી પાસેથી ગાશીષચંદનની બનાવેલી ભગવાન મીરદેવની જીનસ્વામી પ્રતિમા રાજને પ્રાપ્ત થઈ હતી. રાજા-રાણું બને પૂન-કરતાં હતાં. અનુ એ. રાણી સ્વર્ગે ગયા પછી મુન: દાસી પૂજા કરતી હતી. એક પ્રસંગે પ્રાપ્ત થયેલી. ગુટિકાના પ્રશ્નાવથી. દાસી કુમધ મટીને અત્યંત રૂપવતી બની ગઈ હતી. તેથી તેની ઉજજયિનીના ચડપ્રદ્યતન રતનની સાથે પરણવાની ઈચ્છા થથી ચંડ પ્રદ્યોતને ત્યાં રાતોરાત આવીને ભગવાન મહાવીરની ઉપર જwી પ્રતિમા સાથે દાસીનું હરણ કરી ગયો હતે. આ વાતની સજારમાં ખબર પડતાં દાયના રાજ પ્રચંડ સૈન્ય લઈને ઉજયિની આવી પણ હતા અને ચંડેપ્રદ્યોતમનો પરાજય કરીને ભગવાન મહાવીરદેવની, મૂર્તિને ઉઠાવવા ગયા, પણ પ્રતિમા ચાલી નહીં. છેવટે અધિષ્ઠાયકે કહ્યું કે તારું વીતભયપુરયાન ધૂળની વૃષ્ટિથી થઇ જશે માટે આ પ્રતિમા ત્યાં ન લઈ જઈશ.” ત્યાર પછી રાજા પાછા ફર્યા. એક વખત ઉદાયન રાજાની ભગવાન મહાવીર પ્રભુ પાસે દીક્ષા લેવાની ભાવના થઈ, ભગવાન ત્યાં પધાર્યા, અને રાજાએ પણ પોતાના ભાણેજ કેપ્શીકુમારને રાજ્ય સોંપીને ભગવાન પાસે દીક્ષા લીધી, જનશાસનમાં આ અતપિગમાં છેલલા રાજર્ષિ તરીકે ઉદાયન રાજા પ્રસિદ્ધ છે. દીક્ષા લીધા પછી કોઈ વખતે દામાન- રાજર્ષિ વીતશયપુરપત્તનમાં પધાર્યા હતા. તે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28