Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫
લાચન" ( પૃ. ૭૯-૮૧)માં અપાયેલું છે. આ આધારે આપણે એ જાણી શકીએ છીÀ કે શાન્તિસૂરિ ‘ શ્રીમાલ' વશના ધનદેવ અને ધનશ્રીના પુત્ર થાય છે. એમનુ અસલ નામ ભીમ છે. એમને વિજયંસિદ્ધ આચાર્ય દીક્ષા આપી હતી. ભેજ રાર્શ્વ તરફથી શાન્તિ સૂરિને ‘વાદિવેતાલ ' એવુ' બિરુદ મળ્યું હતુ. એમણે ધનપાલની *તિલકમ'જરીનું એ વિના કહેવાથી સ`શોધન કર્યું" હતુ. કલ્યાણવિજયજીએ એવા ઉલ્લેખ કર્યાં છે કે તિલકઅજરી ઉપર આ સૂરિએ ટિપ્પુ રચ્યુ છે અને તેની હાથાથી પાટણના ભારમાં છે. ( પશુ આ કથન ભ્રાન્ત જણાય છે. ) વળી તેમણે અંતમાં એમ કહ્યું છે કે “જીવિચાર અને ચૈત્યવંદન મહાભાષ્ય નામના ગ્રન્થા પણ આ જ શાન્તિસૂરિની કૃતિ હાવાનુ મનાય છે."
જે. સા. સં. ૪. (પૃ. ૨૦૭)માં “આ શાન્તિસૂરિએ અગવિદ્યા રચી હરી. (કાં વ, નં. ૯, પી. ૩,૨૩૧; જેસ.)” એમ કહ્યુ` છે. વિશેષમાં અહીં' વિ. સ. ૧૦૯૬માં શાન્તિસૂરિના સ્વર્ગવાસ થયા એવા ઉલ્લેખ છે. આ ઉપરાંત “ (પ્રા॰) ધર્મશાસ્ત્રના રચનાર શાન્તિસૂરિશ્મા હશે (પી. ૨,૬૦)" એમ પણ અહીં કહેવાયું છે. પૃ. ૨૦૬માં નીચે મુજ્બ ટિપ્પણું છે. “ આ સૂરએ ૭૦૦ શ્રીમાલી કુટુમાને જૈન કર્યાં. તેમના વચ્છ હતા. પછી તેમાંથી આઠ શાખાના વિસ્તારવાળા પિપળગચ્છ થયે સ. ૧૨૨” અહીં હું એ ઉમેરીશ કે ‘દિવેતાલ' શાન્તિસૂરિએ અભિષેકવિધિ યાને પત્ર'પત્રિકા રચી છે, આનુ સાતમું પતે જ બુહુચ્છાન્તિસ્તાત્ર છે.
જીવવિયાર (વિચાર)ના કર્તા કોણ ?—માના ર્તા શાન્તિસૂરિ છે એમ ૫૧ ગાથાની આ પાઈય કૃતિની ગાથા પરથી જણાય છે. પણ આ શાન્તિસૂરિ તે ક્રાણુ એના નિષ્ણુય કરવા બાકી છે. મેધનન્દનના શિષ્ય રત્નાકર પાર્ક, સમયસુન્દરે વિ. સ. ૧૬૯૮ની લગભગમાં અને વિ. સં. ૧૮૫૦માં ક્ષમાકલ્યાણુ ઉપાધ્યાયે જીવવિચાર પર વૃત્તિ રચી છે. એટલે આ ઉપરથી તા વિચાર સત્તરમી સદ્દીની પૂર્વેની કૃતિ છે એટલું જ કહી શકાય. આથી ચાર બાબત તપાસાવી લઉં.
૧. જીવવિચારની જૂનામાં જૂની હાથપેાથી કઈ સાલની મળે છે !
૨, જીવવચારતા નામેાલ્લેખ પહેલામાં પહેર્યોા કયા ગ્રન્થમાં છે ?
૩. જીવવિચારની ગાથા નિર્વિવાદપણે અવતરણરૂપે જે કાઈ કૃતિમાં ડાય તેમાં પ્રાચીનમાં પ્રાચીન કૃતિ કઈ છે?
૪. જીવવિચાર ઉપર પ્રાચીનમાં પ્રાચીન વૃત્તિ કઈ છે અને તે કઈ સાલની છે! સધાચાર અને ચેયવંદણમહાભાસ (ચૈત્યવંદન મહુાભાષ્ય)ના કર્તા-એક ૯૧૦ ગાથાની કૃતિને કર્તાએ પેાતે ગા. ૫ માં સઘાચાર તરીકે અને ગા. ૯૦૪માં સવસમાયાર તરીકે ઓળખાવી છે. એના અંતની પુષ્ટિકામાં એને ચૈત્યવદન મહાભાષ્ય તરીકે
* આની વિ. સ. ૧૧૩૦ માં લખાયેલી એક હાયપેાથી જેતલસરના સડારમાં છે. ૧ માલવિયાએ એમની પ્રસ્તાવના (પૃ. ૧૪૯)માં જીવવિચાર અને ચેઈથવ દણુ મહાભાસના કર્તા વિષે નિચ કરવાનો બાકી રહે છે એમ કહ્યું છે.
૨ વેણીચંદ સૂરચદે આ રત્નાકરની ટીકા મહેસાણાથી ઈ. સ. ૧૯૨૫ માં ૩ જિન રત્નકાશ (પૃ. ૧૪૨)માં વિ. સં. ૧૬૧૦ માં રચાયેલી ટીકા
For Private And Personal Use Only
પ્રસિદ્ધ કરી છે, વિષે ઉલ્લેખ છે,