Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ ૪ ]
શાન્તિ નામક સુરિ
[ ૯૩
.
33
આ પ્રસ્તાવના ( પૃ. ૧૪૬-૧૪૯ )માં ભિન્ન ભિન્ન શાન્તિસૂરિઆના સ'ક્ષેપમાં પરિ ચય અપાયા છે. એમની પૂર્વે એ બાબત ટૂંકથી જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ નામના પુસ્તક (પૃ. ૮૭૫)માં સ્વ. મેાહનલાલ ૬. દેસાઈ એ વિચારી છે. વળી ચૈત્યવંદન મહાત્મ્ય ” ના નિવેદનમાં એક નોંધ છે. આ ત્રણે મુખ્ય સાધનાને સામે રાખી અને એના યથાયાગ્ય ઉપયાગી કરી હું પ્રસ્તુત લેખ લખવા પ્રવૃત્ત થાઉં છું, કેમકે આ દ્વારા ન્યાયા વતારનું વાતિક અને એની વૃત્તિ રચનારા વિષે વિચાર કરવાની અને એ દ્વારા મારા ઐતિહાસિક અન્વેષણારૂપ અભ્યાસને દઢીભૂત કરવાના, ઉપયુક્ત સૂચીપત્રને ચકાસી જોવાને તેમજ વિશેષરા તરફથી આ વિષયમાં નવીન જાણવાને મને સુચામ જણાય છે.
આ ૧૬ કુંડા ' અવસર્પિણીમાં ભારતવર્ષમાં થઈ ગયેલા મનાતા જૈનાના સાળમા તીથ"કરનું નામ શાન્તિ ' છે. એની નૈધિ સમવાય (સુત્ત ૧૫૭ ), વિવાહપઙ્ગત્તિ ( સ. ૨૦, ઉ. ૮; સુ. ૬૭૬), ન'દી ( ગા. ૧૮-૧૯ ) અને લેગસ ( માયા ૨–૪ ) તેમજ પઉમચરિય (૧, ૧, ૬ ) જેવી પ્રાચીન કૃતિમાં જ્યાં ચોવીસ તીથ કરાની નામાવિલ છે ત્યાં જોવાય છે. આમ આ નામ જૈન સાહિત્યની દષ્ટિએ લગભગ ૨,૫૦૦ વર્ષ જેટલું' જૂતુ' છે.
39
“ આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રન્થ " (પૃ. ૧૮૨--૧૯૬)માં શ્રી. અગરચ’ઃ નાહટાના “ પક્ષીવાલ ગુચ્છપટ્ટાવલી ” નામના લેખ છપાયા છે. એમાં પૃ. ૧૮૪ માં એક શાન્તિસૂરિ વિ. સ. ૧૬૧ માં થયાની નોંધ છે. એમના પછી (૧) યશેદેવ, (૨) નન્ન (૩) ઉદ્યોતન, (૪) મહેશ્વર, (૫) અભયદેવ અને (!) આમદેવ નામના આચાય થયા. પછી ફરીથી આ જ નામના સાત આચાર્યાં એક પછી એક લાગલાગટ વિ. સ. ૧૬૮૭ સુધી થતા રહ્યા. આ હિસાબે શાન્તિ' નામના અને ‘ પલ્લીવાલ ' ગુચ્છના આચાર્યાંના સ્વવાસનાં વર્ષો આ મુજબ ગુણવામાં છેઃ—૧૬૧, ૪૫, ૭૬૮, ૧૦૩૧, ૧૨૨૪, ૧૪૪૮ અને ૧૬ ૬૧.
'
માલવષ્ટ્રિયા કહે છે કે વિ. સ. ૧૪૪૮ માં સ્વર્ગે ગયેલા શાન્તિસૂરિના નામ ઉપર શ્રી. નાહટાએ કેટલાક પ્રતિા લેખા ચઢાવ્યા છે, પણ એ સમુચિત નથી, અને એથી આ પ્રતિષ્ઠા લેખા દ્વારા સૂચિત શાન્તિસૂરિથી ા ભિન્ન હોવા જોઇએ અથવા તા શાન્તિસૂરિના સ્વ ગમનની સાલમાં કાઈ ભ્રમ માનવા જોઈએ. આમ આ એક પ્રશ્ન છે કે જેના ઉત્તર શ્રી, નાહટાએ કે આ વિષયના અભ્યાસીએ આપવા ઘટે.
2
થારાપ૬ ( સ્થિરાપદ્ર ) ગચ્છના શાન્તિસૂરિ--ગમિક સાહિત્યનુ` પરિશીલન કરનારથી ‘ પાઈય ટીકા ' અપરિચિત ન જ હોઈ શકે. આ ‘શિષ્યહિતા ' એવા નામાન્તરવાળી ટીકાના કર્તા શાન્તિસૂરિ છે, એમણે આ ટીકામાં પેાતાના મચ્છનું નામ સ્પષ્ટપણે થારાપદ્ર' જણાવ્યુ` છે, અને તેમ કરવા પૂર્વે એમણે ‘કૌટિક' ગણુ ‘વર' શાખા અને * ચન્દ્ર ' કુળના ઉલ્લેખ કર્યો છે. આ શાન્તિસૂરિએ પાય ટીકાની પ્રશસ્તિમાં સદૈવ અને અભયદેવ એ એ સૂરિના ગુરુ તરીકે ઉલ્લેખ કર્યો છે. આ શાન્તિસૂરિન ચરિત્ર પ્રભાવકચરિતમાં અને એના ભાષાન્તરને અંગે ૫. કલ્યાણુવિજયે રચેલા “ પ્રબન્ધ પ્રર્યું–
૧. જુઓ, ત્રિÐિશક્ષાકા પુરુષ ચરિત્ર (પ` ૩. સ. ૭ ાક ૧૫૪.) અને તિલેાયપણાત્તિ [૪, ૧૬૧૫ ].
For Private And Personal Use Only