Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ આ પ્રમાણે જ્ઞાની મુનિમહાત્માના ઉપદેશ સાંભળી રાજા-રાણી અને હાજર રહેલા દરેક જીવાને વૈરાગ્ય પ્રાપ્ત થયા. રાજા તેા ઊભા થઈ ગુરુ ચરણે નમીને સ્તુતિ કરતાં માલ્યા હે ગુરુરાજ જગબંધુ, યાનિધિ, અનાથના નાથ, અશરણુ શરણ કે સમતાસાગર ! અપાર સસાર સમુદ્રમાં પડેલા-ખુંચેલા અમને આપે માથુ` હલાવવા માત્રથી બધાં પાપથી તારી દીધા આપનું આવાગમન ન થયું હોત તે અમને પ્રભુ તારત ? અમારી શી ગતિ થાત? સુનંદા પણુ ખાર મેર જેવડાં અસુ સારતી સાધુમહારાજને નમીને ખેાલી: કે દયાસાગર ! મારા જેવી નિર્ભાગી, દુઃશીલ અને પાપપ્પુ'જથી ભરેલીની શી ગતિ થશે આ ધાર પાપનું પ્રાયશ્ચિત્ત પણ શુ છે ? તે કૃપા કરીને કહે. યુનિરાજ : હે મહાનુભાવિકા ! તારા કરતાં પણ ધાર પાપી રી, નિાજ્ઞા મુજબ તેનું પાલન કરવાથી કમ કરી મુક્તિ પામે છે. સુનદા : ગુરુરાજ! મારા નિમિત્તે દુઃખ સહેતા ભવભ્રમણ કરતા, રૂપસેનના જીવ મૃગના ભવથી મરીને કર્યાં ઉત્પન્ન થયા છે? ચારિત્ર ગ્રહણ મુનિરાજ ; એ મૃગના જીવ વિન્ધ્યાચલની અટવીમાં સુગ્રામ નગરની નજીકના લકર વનમાં હાથીરૂપે જન્મ્યા છે. સુના : એ જીવના ઉદ્દાર ક્યારે થશે? સુનિરાજ : તારા મુખથી પેાતાના ભવ સાંભળી એ જીવને જાતિસ્મરણ જ્ઞાન થશે; પછી તારાથી ધર્મ પામશે અને તપ તપી ત્યાંથી સમાધિપૂર્વક મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલામાં દેવ થશે. પછી ત્યાંથી ચ્યવી મનુષ્ય થઇને અનુક્રમે મેક્ષે જશે. માટે તું દીક્ષા લઈને જન્મ સફલ કરે સુના મુનિમહાત્મા પાસે આ સાંભળી રાજી થઈને સજાને કહે છે હું નાથ! હુ' તો પાપી છું, દુષ્ટા છું, કાતિની છું. માટે મને દીક્ષાની રજા આપે।. દીક્ષા લઈ હું આ જન્મને સફળ કરવા ઈચ્છુ છુ. રાજા : હું સુજી? દરેક જીવ કાઁવશ છે. કર્મોદયથી તે અકર્ત્તવ્ય પણ કરી બેસે છે. અકૃત્ય કરી જન્મ, જરા, મૃત્યુનાં દુઃખા ભાગવે છે અને ભવભ્રમણ કરે છે. દરેકને માટે આ ભય રહેલો જ છે. સસારમાં રહીને નિર્દોષતા ત્યાંથી સ ભવે ? સાંભળ, મારી અભિલાષા છે કે નરક ફલ આપનાર આ રાજ્યના ત્યાગ કરી દીક્ષા લઉ. અહી ઉપસ્થિત રહેલા હર કાઈને જેને સત્તારથી ભય લાગે તે દીક્ષા લઈ શકે છે. તે બધાં માર્ચ આત્મીય છે, પ્રશ'સનીય છે, ધન્યવાદને પાત્ર છે કે જે મને અનુસરવાને તૈયાર થાય છે, For Private And Personal Use Only આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને ત્યાં રહેલા બધાયે પુણ્યાત્માએ ઊભા થઈને કહે છે, અમે આપને અનુસરવા—દીક્ષા લેવા તૈયાર છીએ. રાજન! · સ્વામીને અનુસરવું એ સેવકના ધમ છે, ’ આ સાંભળી રાજા ખૂબ જ િત થયા અને મુનિયુગલને પણ પ્રા'ના કરીઃ હે ભગવન્ વ્યવહારથી મારે પુત્રને રાજ્ય આપવું છે, માટે દયા કરીને એ દિવસ વધુ સ્થિરતા કરો. મુનિરાજ : રાજન! અમારા ગુરુમહારાજ અહીંથી બે ગાઉ દૂર બિરાજમાન છે, અમે તેા તેમની આજ્ઞાથી અહીં ગોચરી માટે આવ્યા છોએ અને હમણાં જ જઈ એ છીએ. તમે ગુરુમહારાજને વિનતિ કરા, ખસ, ધર્મલાભ. N. [ ચાલુ ]

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28