Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] મોહન જે દારોમાં પાત્ર ભ૦ની આકૃતિ [૮૯ પણું સિંધુ દેશમાં જ છે. એટલે જૈનધર્મનું પશ્ચિમમાં સિંધુથી માંડીને પૂર્વમાં મગધસુધી અને ઉત્તરમાં તક્ષશિલાથી માંડીને દક્ષિણમાં પાંડ મથુરા (મદુરા) સુધી સામ્રાજ્ય પ્રવર્તતું હતું. આપણે સૌ કોઈ શાસનદેવ પાસે પ્રાથીએ કે એ ભવ્ય સમૃદ્ધ અને ગૌરવવંતા ભૂતકાલીન ઇતિહાસનું શીદ્યમેવ પુનરાવર્તન-પુનરાગમન થાય. पोष शुक्ल पंचमी सं. २००६ ) मुनिराज श्रीभुवनविजयान्तेवासी મુ. પાછાપુર. (નિ- છા) (વિ ) ) मुनि जम्बूविजय. ૪. કૃષ્ણ કોપાયમાન થઈને પાંડવોને પિતાને પ્રદેશ છોડી જવાને હુકમ કર્યો ત્યારે પાંડવાની માતા અને કૃષ્ણની ફઈ સતી કુંતીની વિનંતિથી કૃષ્ણ દક્ષિણ કિનારે વસવાની છૂટ આપી હતી. અને પાંડ જે સ્થળે નગર વસાવીને રહ્યા હતા તે સ્થળનું પાંડુ મથુરા નામ પાડવામાં આવ્યું હતુંઆ જાતનો ઉલ્લેખ દ્રૌપદીનું અપરકકામાં હરણ થયા પછી ભરતક્ષેત્રમાં પાછી લાવવામાં આવી અને કૃષ્ણને ગંગા નદી તરીને આવવું પડયું તે પ્રસંગના વર્ણનમાં શાસ્ત્રોમાં આવે છે. ભારતનો સૌથી દક્ષિણનો સિલોન લંકા પાસે ભાગ પાંડથ દેશના નામથી પહેલાં ઓળખાતો હતો અને આજની મદુરા કે જેનું સાચું નામ મથુરા છે તે પાંડથદેશનું પાટનગર હતું. મારા એ મથુરાને આજકાલ થઈ ગયેલ અપભ્રંશ છે. તેથી સંશોધકનું માનવું છે કે પાંડુ મથુરા તે પાંડય દેશની રાજધાની આજની મદુરા જ હેવી જોઈએ. આ વાતને સ્વીકાર કરીએ તે પણ પાંડવ સંબંધી કથાનકને કશે જ બાધ આવતો નથી. પાંડે દરિયા કિનારે વસ્યા હતા એવું છે કે શાઓમાં થન આવે છે પણ મારા કંઈ સમુદ્રથી દાણું દૂર નથી જ અને સમુદ્રની પાસે સમીપને બધો ભાગ સમુદ્ર કિનારે કહેવાય એમાં કંઇ વાંધા જેવું નથી. પ્રકીર્ણક જૈનધર્મ વિશે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને મત ઐતિહાસિક પ્રમાણથી બતાવી શકાય એમ છે કે, ઈ. સની પહેલી શતાબ્દિ પૂર્વે પ્રથમ તીર્થકર અષભદેવની કેટલાયે લોકે પૂજા કરતા હતા. એ પ્રમાણમાં પણ હવે શંકા નથી કે વર્ધમાન અને પાર્શ્વનાથની પહેલાં પણ જૈનધર્મ ફેલાઈ ચૂક્યો હતો. કેમકે, યજુર્વેદમાં ઋષભદેવ, અજિતનાથ અને અરિષ્ટનેમિ નામના ત્રણ તીર્થ કરીને ઉલ્લેખ આવે છે. ભાગવત પુરાણુ આપણું લક્ષ ખેંચે છે કે, જૈનધર્મના સંસ્થાપક શ્રીષભદેવ ભગવાન હતા. [ ઇડિયન ફિલેસેડી] જૈનધર્મ વિશે જસ્ટિસ રાંગતેકરને મત The origin of Jainism is pre-Vedic. જૈનધર્મનું મૂળ વેદ પહેલાંનું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28