Book Title: Jain_Satyaprakash 1948 07 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે અને अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यमकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વર્ષ શરૂ || વિક્રમ સં. ૨૦૦૪: વીરનિ. સં. ૨૪૭૪ : ઈ. સ. ૧૯૪૮ || રમવા બં ૧૦ | અષાડ શુદિ ૧૦ : ગુરૂવાર : ૧૫મી જુલાઈ || १५४ ધર્માદા નાણુની સમસ્યા [સમ્પાદકીય] આજકાલ ધમાંદા નાણાં અને ઠેર ઠેર જાગેલે ઊહાપોહ ચિંતાજનક થઈ પડ્યો છે; અને તે તે ધમદા નાણું સંક્ષિો અને વ્યવસ્થાપકને માથે તે તે નાણુની સુરક્ષિતતા જાળવી રાખવાનું અને મૂળ માગ મૂકીને અવળે માર્ગે દેરવાઈ જતા જનતાના માનસને સ્થિર રાખવાનું ભારે જવાબદારીભર્યું કામ આવી પડયું છે. ધમદા નાણુની ઉત્પત્તિ માનવીની સમર્પણની ઉમદા વૃત્તિમાંથી થઈ છે એટલી વાત જે આપણું ખ્યાલમાં રાખીએ તો ધમદા નાણું અગેની–એની વ્યવસ્થા કે ઉપયોગ અથવા તે માલિકી વગેરે અંગે–વિશેષ માથાકૂટમાં વાપણું રહેતું જ નથી. તે તે નિમિતને અનુલક્ષોને સમર્પણ કરેલા દ્રવ્યનો ઉપયોગ કરવા તેમજ તેનું યોગ્ય સંરક્ષણ કરવાને માર્ગ એટલે સુનિશ્ચિત કરી રાખેલે છે કે એ માટે વધુ મથામણમાં પડવાની જરૂર ઊભી થતી જ નથી. સંભવ છે આમાં જેનેતર સમ્પામાં કંઈક કહેવાપણું કે સુધારવાપણું હેય; પણ જૈન સંઘે તો આ નાણુઓ અંગે એવા આકરા નિયમો ધર્મજ્ઞા મુજબ સ્વેચ્છાએ જ સ્વીકારી લીધા છે કે એની શુદ્ધાદ્ધિ માટે શંકાકરવાપણું રહેતું જ નથી, અને આનું મુખ્ય કારણ એ છે કે આપણું દીદ્રષ્ટિવાળા આ પુરાએ આ ધર્માદા નાણુની આસપાસ નૈતિકતાની અને ધાર્મિકતાની એવી મજબૂત વાડ બાંધી દીધી છે કે સેંકો વર્ષો વીતી જવા છતાં ધાર્મિક નાની શુદ્ધિની સુવ્યવસ્થા અવિચ્છિન્નપણે આજ લગી જળવાઈ રહી છે. આપણુ દેવમંદિર અને આપણું બીજા ધર્મસ્થાને આજે પણ ઉજળા, સફાઇ ભર્યા તેમજ મનને શાંતિ આપે એવાં જળવાઈ રહ્યાં હોય તો તેનું મુખ્ય કારણ આપણા શાસ્ત્રકારોએ આપણને પળે પળે સમજાવેલી આ દ્રવ્યશહિ જ છે. તે તે ખાતામાં ભેગાં થયેલાં કે થતાં આ ધર્માદા નાણુના વપરાશના ક્ષેત્રની મર્યાદા સે વર્ષથી જૈન સંધના જીવનમાં એટલી બધી સ્પષ્ટ રીતે અંકિત થયેલી છે કે એ માટે શાસ્ત્રના For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28