Book Title: Jain_Satyaprakash 1948 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૧૦ ]
જૈન સદ્યાના ઠરાવા
[ ૨૩૭
ચી. ચ. શાહઃ ધણા મેટા વેપારીઓના ચેડાઓમાં શુભ ખતું એ નામનું ખાતું ડાય છે. આ ખાતામાં દર્શાવેલી રકમના વહીવટ ઉપર કાઈ પણ જાતનુ નિયંત્રણ હોવું આપ પ્રશ્ન ગા છે! ખરા ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક. લા.: જેવા તમા એમ કરવા લાગશે કે તુરત જ એ ખાતાએ અદૃશ્ય થઇ જશે, આપે ઓછામાં ઓછી દુખલગીરીના ધેારણે જ આ બધી બાબતાના વિચાર કરવા જોઈએ.
ત્યારબાદ શ્રી. કસ્તુરભાઈ એ આખી કમીટીને આખુ પર્યંત તેમજ રાષ્ટ્રકપુરની મુલાકાત લેવાની ફરીને વિન ંતિ કરતાં જણાવ્યું હતું કે “ એ પ્રવાસ ત્રણુ દિવસમાં પૂરા કરી ચકીએ. અમ કરવાથી આપ જાતે આ મદિરાને વહીવટ ક્રમ ચાલે છે તે જોઇ શકશો અને તેને સારી સ્થિતિમાં રાખવા માટે નાણુાંની કેટલી જરૂર છે તેના પશુ આપ ખ્યાલ લઈ શકશા. કાઇ પણ જાતના નિષ્ણુય લેવાયા પહેલા કમીટીએ આ સ્પા જોવાં જોઇએ એમ હું ધારું છું અને જો એમ કરવામાં આવશે, તે જે વિચારા હું ધરાવું છું એ જ વિચારે પર આપની કમીટી વળશે એવી મને ખાતરી છે.
કમીટી પ્રમુખે આ નિયંત્રણ બદ્લ શેઠે કરતુરભાઇ ઉપકાર માન્યા અને જુબાનીનું કામ પૂરું' થયું.
ટેન્ડુલકર કમિટીની કામગીરી અંગે—
જૈન સંઘોના ઠરાવો
[રેન્ડુલકર મિટીએ જુદા જુદા સËસ્થાની જુબાની લઇને ધર્માંદા ના અંગે મુંબઇ સરકારને ભલામણ રૂપે જે અહેવાલ તૈયાર કર્યાં છે તે સબંધમાં જૈન સાંધના દાબિંદુ ઋગે જુદા જુદા ગામેાના જૈત સધાએ જે ડરાવા પસાર કર્યો છે તે મળી સૂકયા છે તેટલા અહીં રજુ કરીએ છોો. —તંત્રો ]
અમદાવાદના જૈન શ્રીસ ંધે સર્વાનુમતે પસાર કરેલા ઠરાવા
વિ. સ', ૨૦૦૪ ના જેઠ વદ પડેલી નામ તા. ૩૦-૬-૪૮ ને મુધવારે સવારે તા વાગે અમદાવાદના જૈનાના ગ્રકલ સધની આભા સંધપતિ નગરશે. શ્રી વિમળભાઈ મયાભાઇના પ્રમુખસ્થાને, શ્રી નગરશેઠના વડે મા હતી. આ સભામાં સર્વાનુમતે નીચેના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતાઃ
પહેલા ઠરાવ : પ્રમુ સ્થા થી ચે મુજબતે રજૂ કરાયા હતા—- હિન્દુ તેમજ જૈન ધાર્મિક તથા પ્રામા×િક કે સખાવતી ટ્રસ્ટા અને હૂંડીતા વહીટ અંગે તપાશ કરવા અને યોગ્ય ભલામણો કરવા માનનીય ન્યાયમૂર્તિ શ્રી ટેન્ડુલકરના અધ્યક્ષપદે ચુંબક શરકારે જે ક્રનિટી નીમી છે તેમની ખાસે પડેલી શેઠે શ્રો કસ્તુરભાઇની જુબાની ઉપર પૂરતા વિચાર કરી, તે કમિટી જૈન ધાર્મિક ટ્રસ્ટો કે સખાવતી કુંડાના ઉપયોગ જે નિમિત્તે
For Private And Personal Use Only