Book Title: Jain_Satyaprakash 1948 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] જૈન સંઘના ઠરાવો [ ૨૩૯ સ્થાને નીચેના ગૃહસ્થોન સહીથી બોલાવવામાં આવી હતી. શેઠ માણેકલાલ ચુનીલાલ, કાંતિલાલ ઈશ્વરલાલ, પોપટલાલ ધારશીભાઇ, નગીદાસ કરમચંદ, ભાઈચંદ નગીનભાઈ ઝવેરી, દેવજી ઠાકરશી મુલજી,રતિલાલ શાંતિદાસ, જીવતલાલ પ્રતાપશી, ધીરજલાલ જીવાભાઈ, મુલચંદ બુલાખીદાસ, રમણલ્લાલ દલસુખભાઈ, ચંદ્રકાંત ઉજમશી બાઉચંદ ગોપાલજી, ચંદુલાલ ખુશાલચંદ, વાડીલાલ જેઠાલાલ શાહ, જીવણલાલ લલુભાઈ, રવજીભાઈ સેજપાળ, મેલજીભાઈ સેજપાળ, દામજીભાઈ જેઠાભાઈ, મગનલાલ મુલચંદ શાહ, ચંદુલાલ વર્ધમાન શાહ, બેચરદાસ હરિચદ કેશવલાલ વજેચંદ, ભાણજી ધરમશી શાપરી શાંતિલાલ મગનલાલ શાહ શ્રેયાંશપ્રસાદ જૈન, પુનમચંદ બંસીલાલ, હરગોવિંદદાસ જીવરાજ, જમનાદાસ મોનજી, પ્રેમચંદ ગામા, નરોત્તમદાસ જેઠાભાઈ, જેહારમલ મોતીલાલ, કેશવલાલ મોહનલાલ સંધવી, ચીમનલાલ નેમચંદ શ્રોફ, ચીનુભાઈ લાલભાઈ શેઠ, મોહનલાલ તારાચંદ શાહ, ફકીરચંદ કેસરીનંદ શ્રોફ, મગનલાલ લાલજી, મણીલાલ મોહનલાલ હેમચંદ, શિવલાલ નરપતલાલ, કાલીદાસ હરજીવન, કાંતિલાલ નાનાલાલ, અમૃતલાલ કાલીદાસ દેશી, દામોદરદાસ કરસનદાસ, પ્રેમજી નાગરદાસ, લલુભાઈ કરમચંદ, હાથીભાઇ ગલાલચંદ અને લક્ષ્મીચંદ ગુલાબચંદ ઝવેરી. આ સભામાં જૈન ભાઈ-બહેનોની ઘણી મોટી સંખ્યામાં હાજરી હતી. શરૂઆતમાં શ્રી મગનલાલ મૂળચંદ શાહે શ્રી ડુલકર સમિતિની નિમણુંકનો ઉદ્દેશ વગેરે જણાવ્યું હતું અને એ વાત ઉપર ભાર મૂક્યો હતો કે-“ આપણુ દેવદ્રવ્યના નાણાને કોઈ બીજી રીતે ઉપયોગ કરવાનું કહેવામાં આવે તે સામે આપણે સખ્ત વધે છે. એ સિદ્ધાન્ત અંગે ભૂતકાળમાં પ્રબિઠી કાઉન્સીલ સુધી કેસો લડાય છે અને માનનીય ધારાશાસ્ત્રી છે. એમ. આર. જયકરે પણ એ અંગે અભિપ્રાય આપ્યો છે કે-ટ્રોનાં નાણાં કેવી રીતે ખર્ચવાં તેમાં હસ્તક્ષેપ કરવાને સરકારને જરાયે હક્ક નથી.” વગેરે. પહેલો ઠરાવઃ આ પછી શ્રી શાંતિલાલ મગનલાલ શાહે એવો ડરાવ રજૂ કર્યો હતો કે-"હિન્દુ તેમજ જેન ધાર્મિક અને સામાજિક સખાવતી ફડના વહીવટ અંગે તપાસ કરવા અને વેગ ભલામણ કરવા માનનીય ન્યાયમૂર્તિ શ્રી વુલકરના અધ્યક્ષપદે મુંબઈ સરકારે જે કમિટી નીમી તે કમિટી મજકુર તપાઇના પરિણામે પિતાની ભલામણમાં જે નિમિત્તે સખાવત કરવામાં આવી હોય તો તેની મર્યાદામાં ફેરફાર કરવા અને તે બીજી રીતે ખર્ચવા એવી કેઇ પણ ભલામણ કરે તો તે તરફ મુંબઈના જેનોની આ જાહેર સભા પિતાને રાખ અણગમે અને વિરોધ જાહેર કરે છે,” આ ઠરાવને શ્રી મનસુખલાલ હીરાલાલ લાલને અને શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપકિયાએ કે આપ્યા બાદ માત્ર એક વિરુદ્ધ મતે ઠરાવ પસાર થયો હતો. બીજે ઠરાવ: પહેલે ઠરાવ પસાર ક્યા પછી શેઠ જીવતવાલ પ્રતાપસીએ એવો બીજે ઠરાવ રજૂ કર્યો હતો કે રડુલકર કમીટી સમક્ષ જે જુબાની રજા થઈ તેમાં શેઠ શ્રી આણંદજી કલ્યાણની પેઢીના પ્રમુખ અને જાણીતા જૈન ઉદ્યોગપતિ શેઠ કરતુરભાઈ લાલભાઇએ જન સિદ્ધાન્તાનુસાર જુબાનીમાં જે દષ્ટિબિન્દુઓ રજૂ કર્યા છે, તેને આ સભા અનુમોદન માપે છે. તેઓશ્રીની જુબાની પરથી તેમનામાં રહેલી ધર્મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28