Book Title: Jain_Satyaprakash 1948 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[[ વર્ષ ૧૩ સખાવત કરવામાં આવી હોય તેની મર્યાદા બહાર ધાર્મિક અને નૈતિક રીતિએ ન થઈ શકતે હેવાથી, તેમાં સરકારી દરમિયાનગીરી કરવાની ભલાષણ કરશે નહિ, એવી અમદાવાદના જેનેના સકળ સંધની મળેલી આ સભા આશા રાખે છે. અને ના. મુબઈ સર કારને પણ પ્રજાની ધાર્મિક સ્વતંત્રતા અબાધિત રાખવા અને તેમાં હસ્તક્ષેપ નહિ કરવા આ સમા આગ્રહ પૂર્વક વિનંતિ કરે છે.”
બીજે ઠરાવ શેઠ શ્રી ભગુભાઇ ચુનીલાલ સૂતરીઆએ રજૂ કરતાં તેને શેઠ શ્રી કેશવલાલ લલુભાઈએ અને શ્રીયુત ચન્દ્રકાન્ત વકીલે કે આપો. તે ઠરાવ નીચે મુજબ છેઃ– “ જેને અને હિન્દુઓના કેટલાક સામાજિક રીતરિવાજોમાં સમાનતા હોવાથી અને ધાર્મિક હો, સંરક્ષણના પ્રશ્નોની વિચારણાના પ્રસંગે પણ અમે જેનોને હિન્દુઓના જ ભેગા ગણી લેવામાં આવે છે. અને જેને અને હિન્દુઓના ધાર્મિક સિદ્ધાન્ત અને માન્યતાઆમાં ઘણું અંતર છે. આ સ્થિતિમાં અને હિન્દુઓના ભેમા મgવાથી જૈન સંસ્કૃતિ અને હક્કોનું ઘણું નુકશાન થયું છે. જેથી અમદાવાદના જેના સકળ સંઘની આ સભા ધાર્મિક અને તેવા પ્રકારની બાબતોમાં જેનેને હિન્દુઓના ભેગા ન ગણવા, ના. સરકાર સમય નમ્રતા પૂર્વક માંગ કરે છે.”
ત્રીજે ઠરાવઃ શેઠ શ્રી બકુભાઈ મણિલાલે રજૂ કર્યો હતો અને તેને શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડીઆએ ટ આપ્યા હતા. તે ઠરાવ નીચે મુજબને છે-“અગ્રગણ્ય જેને આગેવાન અને શ્રીમાન શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ ફોઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઇએ શ્રો ટેલકર કમિટી સમક્ષ પિતાની જુબાનીમાં પવિત્ર દેવદ્રવ્યના રક્ષણ માટે તથા વહીવટ વગેરે બાબતમાં જૈન સિદ્ધાંત અનુસાર જે દાછબિન્દુઓ સ્પષ્ટ રીતિએ રજૂ કર્યો છે, તને શ્રીસ ઘની આ સભા અનુમોદન આપવા સાથે અન્ય સ્થાને શ્રીસ ઘાને શેઠ શ્રી કસ્તુરભાઇની જુબાનીને અનુમોદન આપવા ભલામણ કરે છે અને શેઠ શ્રી કસ્તુર ભાઇને હાર્દિક અભિનંદન આપે છે. તદુપરાના કમિટી સમક્ષ બીજા જે જે ગૃહસ્થાએ જૈન સિદ્ધાન્ત અનુસાર જે જે વિચારો દર્શાવ્યા છે, તે માટે તેઓને અભિનંદન આપે છે.”
આ પછી ચોથ ઠરાવ આજની સભાએ કરેલા સઘળાયે કરાવની નકલો ઘટતાં સ્થળાએ મોકલી આપવાની અધ્યક્ષ શ્રી સંઘપતિને ભલામણ કરનાર અને પાંચમો રાવ અધ્યક્ષશ્રીને આભાર માનવા સંબંધીને પસાર થયે હતે.
મુંબઈમાં જૈનોની જાહેર સભામાં પસાર થયેલા ઠરાવ
મુંબઈ સરકારે ઍન. જસ્ટીસ ટેન્દુલકરના પ્રમુખસ્થાને હિંદુઓના ધાર્મિક ટ્રસ્ટ અને સખ વ ની વ્યવસ્થાદની તપાસ માટે મેલી કમિટીએ અખત્યાર કરેલી વલણ અને પતિ અને વિરોધ કરવા અને ધાર્મિક દૃઢ અને ફૂડના દેશાનુસાર થતા વહીવટમાં હસ્તક્ષેપ ન કરવા આગ્રહ કરવા માટે મુંબઈના જૈનોની એક જાહેર સભા રવિવાર તા. ૨૭ જુન ૧૯૪૮ ના રોજ સવારના સ્ટા. તા. ૧૦ (દ) વાગે ભૂલેશ્વર ઉપર આવેલ શ્રી લાલબાગ જૈન ઉપાશ્રયમાં શ્રીમાન શt અતલાલ કાલીદાસના પ્રમુખ
For Private And Personal Use Only