Book Title: Jain_Satyaprakash 1948 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦ ] શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૪ અને સમાજ પ્રત્યેની અનુપમ ઊંડી ભાવના તરી આવે છે, એટલું જ નહિ પણ સમાજને તે માર્ગદર્શન ૨૫ છે. તે માટે આ સભા તેઓશ્રીને હાર્દિક અભિનંદન આપે છે. તદુપરાંત, બીજા જે ગૃહસ્થાએ પિતાની જુબાનીમાં જેને સિદ્ધાંતોના પ્રતિપાદન માટે જે જે વિચારો રજૂ કર્યા છે, તે માટે તેઓને પણ અભિનંદન આપે છે.” * આ ઠરાવને શ્રી શિવલાલ નરપતલાલ મણીયાર તથા શ્રી. સુરચંદ પી. બદામીએ ટો આપ્યા બાદ ઠરાવ સર્વાનુમતે પસાર થયા હતા.
ત્રીજે ઠરાવ-આ પછી શેઠ રમણલાલ દલસુખભાઈએ ત્રીજે ઠરાવ રજૂ કર્યો હતો -“જેનાની આ જાહેર સભા ઉપરોકત ઠરાવો અંગે ઘટતી સર્વ કાર્યવાહી કરવા નીચેની સમિતિ પિતાની સંખ્યામાં વધારો કરવાની સત્તા સાથે નિયુક્ત કરે છે. શેઠ અમૃતલાલ કાળીદાસ (ચેરમેન) તથા શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ, શેઠ અમૃતલાલ કાળીદાસ દોસી, શેઠ રવજીભાઈ સેજપાલ, શેઠ મેઘજીભાઇ સપાલ, શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ જીવતવાલ પ્રતાપજી, શેઠ નરોત્તમ જેઠા માઇ, શેઠ મગનલાલ મૂળદ શાહ શેઠ રમણલાલ દલસુખભા, શેઠ સુરચંદ પી. બદામી, શેઠ શાનિતલાલ એમ. શાહ, શેઠ તાચંદ છે. કાપડીયા, શેઠ ભાઈચંદ ન, ઝવેરી (સભ્યો તથા શેઠ દ મજીભાઇ જેઠ ભાઈ જે. પી. અને શેઠ ચીનમાં લાલભાઇ સોલીસીટર (મંત્રી)
ઉપરને ઠરાવ, શ્રી મણિલાલ મોહનલાલના અને શ્રી ભાઈચંદ નગીનભાઈના ટેકા પછી સર્વાનુમતે પસાર થયા હતા. બાદ પ્રમુખશ્રીના પ્રાસંગિક વિવેચન તથા આભાર બાદ સભા વિસર્જન થઈ હતી.
ભાવનગરના જૈનાએ પસાર કરેલ ઠરાવ-ત્રી જેન આત્માનંદ સભાએ આ પ્રશ્ન ની વિચારણા કરી ઠરાવ કર્યો છે તેનો સાર એ છે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શ્રીયુત કસ્તુરભાઈ લાલભાઈએ વુલકર કમીટી સમક્ષ દેવદ્રવ્ય આદિ બાબતમાં પિતાના જ ધાર્મિક વિચારો દર્શાવ્યા છે અને આ સભા અનુમોદન આપે છે. અને શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપડીયા, જે. કે. કે. ના સેટરી શેઠ દામજી જેરાભાઈ, શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરી વગેરેએ ધાર્મિક દ્રવ્યના રક્ષણ માટે જે જુબાની આપી છે તેને આ સભા આવકારે છે.
જનાગઢના જેનોએ પસાર કરેલ ઠરાવ-તા. ર૮-૬-૧૯૪૮ સોમવારે શ્રી જૈન ધર્મ આરાધક સમાજની સામાન્ય સભા મળતાં નીચેના ઠરાવ કરવામાં આવેલ.
“હાલમાં મુંબઈ સરકારે ધર્માદા પબ્લિક ટ્રસ્ટોની તપાસ અર્થે નીમેલ શ્રી વેંડુલકર કમીટી સમક્ષ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાનીને પોતાની અનુમતિ હોવાનું આ સભા સહર્ષ જાહેર કરે છે અને પ્રસ્તુત જુબાની આપવા બદલ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને આ સભા અંતરના અભિનંદન પાઠવે છે.”
આમાદના જેનેએ પસાર કરેલ ઠરાવ-શ્રી જૈન યુવક મંડળના આશ્રયે પૂજ્ય સટિવિજય મહારાજના પ્રમુખપણું નીચે પંચની ધર્મશાળા પર તા. ૪-૭-૪૮ ને રવિ
For Private And Personal Use Only