Book Title: Jain_Satyaprakash 1948 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦]
શેઠ શ્રી, કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુમાની [ ૨૦૧
જનેા એક અંગભૂત વિભાગ છે. તેથી આપે હુષ્ણ! જે કહ્યું એથી મને ભારે વિસ્મય થયું છે. જૈના હિંદુ કામનો અ મભૂત-વિભાગ નથી, એવા જૈનાના દાવા છે, એમ આપનું કહેવું હું સમજો છું.
૪. લા. : સામાજિક રીતિરવાજ પૂરતાં જૈને ‘દુશ્મના અંગભૂત છે, પણ ધાર્મિક ટ્રસ્ટે અને ચેરીટીઓને લાગે વળગે છે ત્યાં સુધી હુ` ભારપૂર્વક કરીને ભણાવું છું કે જૈના હિંદુએથી તદ્દન અલગ છે.
પ્ર. ટે : જૈન ધર્માં જુદા છે એ તેા સ્વીકૃત છે. ૪. લા. : નહિ સાહેબ, એ સ્વીકારવામાં ભાળ્યું નથી. ધારા કે ધાર્મિČક કમીશ્નરા હાવા જોઇએ, એમ તમારી કમીટી નક્કી કરે તે હિંદુઓના અન્ય વિભાગો માક જૈનાને તે ખામત લાગુ પાડવામાં આવશે. જૈનાનઃ રીતિરવાજ શું એ તેના ખરા ખ્યાલ અન્ય વિભાગાના લેાકાને હાવાના જરા પણ સંભવ નથી. આ મારા મુદ્દો છે. પ્ર. ટે. : મે' આપને કહ્યું તેમ ધર્મના રીતિરવાજોને લાગુ પડે
એવું અમે કશું' કરવા
માગતા નથી.
* લા. ઃ મારે
એટલુ જ નેઇએ છે.
પ્ર. 2. : ધર્મના બધા રીતિરવાજોને પોંચી વળવામાં આવે, ત્યાર બાદ જે કાંઇ વધારાનું રહે તેના જ અમારે વિચાર કરવાના છે. ધર્માં એ તદન જુદે મુદ્દો છે. તે અમારા ક્રુમીટીના ક્ષેત્રની બહારની વાત છે.
નાણું
સ : એમ છતાં એકલા કમીશ્નર જોઈએ કે ખેડૂતે ભાખતના આપના જવાબ મારે જોષુએ છે.
ક. લા. ઃ મુંબઈ ધારાસભાએ આ કાયદા ધાયો છે. અને તેને અમલ પાંચ સાત વરસથી કુવા ચાલે છે તેના અભ્યાસ તમે કરો. તેના ઉપર આધાર રાખે એનું સૂચન કરું છું. પરિણામ તે સ ંતેાષકારક ન હોય જ કાંઈ પગલું લેવાની આવશ્યક્તા પરિણામ
જો સ ંતાષકારક હોય તો ક઼ટા ઉપર બિનજરૂરી ખાજો પડે તેવાં ગમે તે સરકારી તંત્રને કુ વખેડી કહું છું.
સ : એક ક્ષણ માટે ધારી લે કે પરિણામ અસ'તેાષકારક છે?
*. લા. : તા જે વખતે જે પ્રશ્નો ઉપસ્થિત થાય તે માટે જ તે ધર્મોના જાહેર પ્રતિનિધિએની મદદથી તે કરવા માટે એક અમલદારની નિમણૂક કરવી. તે બની શકે તેટલુ સાદુ હાવું જોઇએ.
ચી. ચ. શાહ : આ તપાસના હેતુ જુદા જુદા ટ્રસ્ટ અને ચેરીટીએના વહીવટાની દેખરેખ અને નિયંત્રણુના ઉપયે। સૂચવવા એ છે, ધાર્મિક ટ્રસ્ટને આપણે પહેલા વિચાર - કરીએ. મણુંદજી કલ્યાણુદને બાદ કરતાં જૈનેાની બીજી ધામિક ચેરીટીના પણ વહીવટ એટલા સારી રીતે ચાલે છે કે સરકારના કાઈ પણ નિય ંત્રણની તેમને જરૂર નથી એમ માપ કહેવા માગા છે ને?
૪. લા. : આને જવાબ મે' આગળ આપી દીધેલ છે. તમે જાવે છે। તેવા રૅખરેખ અને નિયંત્રણની જરૂર તા છે જ. એચેરોટીના વહીવટ સારા ચાલતા હોય તે પણ તેના ઉપર કંઈક અકુશ તો જોઇએ જ.
For Private And Personal Use Only