Book Title: Jain_Satyaprakash 1948 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ક. લા. પૂર્વે ઉપર ગુાળ્યા મુજબ ઉપયાગ કરવામાં આવેલે છે. આ અંગે જોઇતી માહીતી તમે પુરી પાડી શકશે ? પ્ર. ટે. *. લા. હા જી, Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષ ૧૩ પ્ર. ટે. : સેાલાપુરના એક સગૃહસ્થ કે જે અખિલ હિંદ જૈન એસેસીએશનની મેનેજીંગ કમીટીના સભ્ય છે, તેમજ જૈન સાહિત્ય સેવા મ`ડળના પ્રમુખ છે, તેમણે મીટી સમક્ષની તેમની માનીમાં સુચવ્યુ` છે કે પ્રતિમાજીના આગળ ઘીના દીવા કરવાનું બધ કરવું જોઈએ. આ બાબતમાં તમારા શે। અભિપ્રાય છે ? ક. લા. આ સૂચનના હું વિરોધ કરું છું. કારણ કે તે પૂજાનું મહત્ત્વનું અંગ છે. એકર ખેંચને ધ્યાનમાં લેતા ઘીના દીવા અંગે થતુ` ખસ એટલુ બધુ ઓછું છે કે જે ધ્યાનમાં ન લઈ શકાય. ો વાર્ષિક દસ લાખ રૂપિયા જેટલી રકમ આ અંગે ખર્ચાતી હોય અને કદાચ કમીટીએ આવી મેાટી રકમના અ ય બંધ કરવા સૂચન કરેલ હોય તા તે સમજી શકાય તેમ છે, મારા મંતવ્ય પ્રમાણે કુલ ખર્ચના સામે આ ખર્ચ તદ્દન નવા ગણાય અને તે તેથી કરીને અધ કરી દેવા જોઈએ નહિ. વિશેષમાં મારા માનવા પ્રમાણે ઘીના દીવા બધા જ માિમાં પ્રગટાવવામાં આવતા નથી. પરંતુ ત હુ મોટા મદિરામાં જ પ્રગટાવામ છે. પ્ર. 2 : તમારા મતવ્ય પ્રમાણે આ ખર્ચ ધણુ' જ નજીવું ગણુાય, ૪. લા. જરૂર. તે નહિં જેવું નાનું ગણાય. પ્ર. ટે, તમારા ચાપડામાં ખચ અલગ બતાવવામાં આવે છે? કે. થા. ૫ બાબતમાં અમા કશા ખર્ચે કરતા નથી. મંદિરના ભકતા તરફથી તે ઘણું શે પૂરુ પાડવામાં આવે છે. વખતે। વખત જે જાત્રાળુઓ દર્શનાર્થે આવે છે તે આ અંગે નાણાં આપતા જાય છે. ખરી રીતે અમે આશરે બે લાખ રૂપિયાની જોગવાઇ કરીએ છીએ, જ્યારે અમારુ વાસ્તવિક ખ` ૮ થી ૯ લાખ રૂપિયા ચાય છે. આ ખસને શી રીતે પહેાંચી વળવામાં આવે છે? યાત્રાળુઓ યાત્રા કરીને જ્યારે નીચે ઊતરે છે, ત્યારે અમે! તેમને કંઇક ભાતુ ભાપીએ છીએ. યાત્રાળુઓ સવારે વહેલા પાંચ વાગે પર્વત ઉપર ચઢવાનું શરૂ કરે છે, અને લગભગ મધ્યાહ્ને તે નીચે ઊતરી જાય છે તે વખતે અમે તેમને પુરુ જમણુ આપતાં નથી, પરંતુ તેઓને ત ઘેાડી મીઠાઇ અને સેવ આપીએ છીએ. આ અંગે અમે ઘણી જુજ રકમ ખર્ચ કરીએ છીએ. અને માકીના ખર્ચો યાત્રાળુઓ તરફથી મળી રહે છે. For Private And Personal Use Only પ્ર. 2. ; હું નથી માનતા કે યાત્રાળુઓને જમાડવામાં કાઈ જાતને! વિધા ઢાય. ૪. લા. જમવાને અથ વાહ્મણા જેમ જમે છે તે અર્થ'માં નથી. બ્રાભાજન જેવી વસ્તુ જૈન શાસ્ત્રમાં નથી. અમારા ઉપવાસ લણા કડક પ્રકારના હોય છે. અત્યારના દિવસે અમારુ એળીના દિવસે છે. તેમાં ઘી, માખણ, ફળફળાદિ કે તેવું ખીજાં કશું જ અમે। લેતા નથી. પાણીમાં બાફેલું અનાજ અમે લઇ શકીએ છીએ. મારાં પત્ની આવા પ્રકારનું વ્રત આદરે છે, અને તે નવ દિવસ સુધી ચાલે છે. આવા વ્રતને આયબલ કહેવામાં આવે છે. આ અંગે અલગ મૂકવામાં આવેલ રમા પૂરેપૂરી ખર્ચોù જતી નથી. કારણ કે ઘણા ઓછા માણુસા આવું નગ્ર તપ આચરે છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28