Book Title: Jain_Satyaprakash 1947 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ () પ્રાસંગિક બધી બાબતો માટે અને એ બધામાં સુધારા કરવા માટે. ૭. આ બંધારણની કલમોની મર્યાદામાં રહીને નિધિના યોગ્ય વહીવટ માટે જરૂરી જણાય એવાં હુકમો અને સૂચનાઓ વડી અદાલત કરી શકશે. ૮. કલમ ૬ અને ૭ના આધારે કરવામાં આવેલ હુકમો અને સૂચનાઓને કાયદાનું બળ રહેશે. ૮. નિધિએ દર વર્ષે તપાસરાવેલ હિસાબ વડી અદાલતને મોકલી આપવો પડશે. ૧૦. નિધિની કોઈ પણ સંસ્થા, મિલકત, કંઇ કે આવક ઉપર કર નાખવામાં આવો નહીં. [ ] ૧૦૩૩૮ ઉદેપુરના વડાપ્રધાને કરેલ જાહેરાતનું ગુજરાતી ભાષાન્તર જાહેરનામું ઉદેપુર, તા. ૫-૬-૧૯૪૭ ૫૩૯/૧-૯-Pol ૧૯૪૭ ૧. સંવત ૧૯૯૦ના વૈશાખ વદિ ૧ ના રોજ, ને નામદાર મહારાણ સાહેબ બહાઅરે નીચેના સભ્યોવાળી ધ્વજદંડ કમિટી નીમી હતી. ૧ બનેરાના રાજા અમરસિંહજી, ૨ મી. સી. જી. શેન્ડીક્ષ ટેન્ચ. ૩ મી. બી. એલ. ભટ્ટાચાર્યું. અને ૪ મી. આર. એમ અતાણું. આ કમિટીએ તા. ૧૦-૪-૧૯૩૧ ના રોજ પિતાને અહેવાલ રજુ કર્યો હતો. ૨. આ અહેવાલમાંથી નીચેની હકીકતો ફલત થઈ છે– આ અષમદેવજીનું મંદિર મૂળ તે દિગબરી મંદિર છે, તે અનાદિ કાળથી જ હિંદુઓ-જેમાં ભીલને સમાવેશ થાય છે-અને બધા જ જૈન સંપ્રદાય તેની પૂજા કરતા આવ્યા છે. જ તેની મિલકત અને દંડ દેવસ્થાનને જ ભાગ છે, અને હાલના તબકકે આના પર ઉદેપુરના મહારાણુને ટ્રસ્ટી તરીકે કાબૂ છે, બે સૈકા થયા તેઓ વ્યવસ્થા તેમજ અંકુશ-જેમ મંદિરમાં કોઈ પણ વિધિ કરવાની રજા આપવાના હકનો સમાવેશ થાય છે ને લગતી સત્તા ભોગવે છે. કા ધ્વજદંડ ચડાવાવાની ક્રિયા, નીચે દર્શાવેલ વિધિઓ સાથે સંકળાયેલ એક મહત્વનો ભાગ છે. () મૂર્તિ કે વેદીની મંદિરમાં પ્રતિષ્ઠા કરવી. () મંદિરના ઈ પણ મહત્ત્વના ભાગને જણહાર કર. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44