Book Title: Jain_Satyaprakash 1947 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૧૨ જેય તા તા મહારાણાએ એમ કહેવું જોઈતું હતું કે એની ઉપર કાઈ ભામણુને કે વ્યવસ્થાને રાજ્ય સાંખી લેવા તૈયાર નહિ થાય. મહારાણાશ્રી દેવસ્થાનનિધિ અને શિક્ષણ કેંદ્ર સાથેના સંબંધ બતાવી શકયા નથી. એમણે દેવસ્થાનનિધિના પ્રતિનિધિઓને ખેાલાવીને કહ્યું હેય કે તમારે તમારા ભંડારને જ્ઞાનસ'સ્કાર પાછળ ચિતપણે વ્યય કરવા જોઇશે અંતે પ્રનિનિધિ જો એ વિષે ઉદાસીન રહ્યા હોય તો આપણે ખીજું કાઈ સમાધાન શાધી લેત. ન્યાયસંગત અને યુક્તિશુદ્ધ વાત તા એવી છે કે મહારાણુાશ્રીએ મેવાડની જે ગૌરવગાથા ગાઈ છે એના અનુસ ધાનમાં એમણે પાતે જ એમ કંડી દેવું જોઈતું હતું કે જે ધર્મ સંસ્થાઓ મેવાડના પ્રાણાધારરૂપ છે, જેની પાછળ રાજાના અને પ્રજાના પૂર્વજોએ પાતાના ભાગ આપ્યા છે તેને યથાવસ્થિત-સુરક્ષિત વપમાં અમે રહેવા દઈશું. એ નિધિને સુવ્યવસ્થિત રાખવા અમારી લાગવગને ઉપયાગ કરીશું, મેવાડની પાતાની સમસ્યાના એ જ વાજબી ઉદેલ ડાઈ શકે. આશ્ચર્યની વાત એ છે કે મેવાડના ગૌરવનુ વર્ણન કર્યા પછી મહારાણાશ્રીએ જાણે-અજાણે એ ગૌરવ ઉપર આધાત કર્યો છે. એ જ કારણે એ અણુધાર્યો અને સથ લાગે છે.
અમે મહારાણાશ્રીને વિનમ્ર ભાવે કહેવા માગીએ છીએ કે ભારતવર્ષના એવા કાઈ ભાગ નથી-જે એક યા બીજા સોંપ્રદાયની તો ભૂમિ ન હોય- જ્યાં સંતસાધુ કે તપસ્વીનાં પગલાં ન પડયાં હાય, પ્રાંતે પ્રાંતે--ગામડે ગામડે નાનાં-મોટાં દેવસ્થાને અને ભડારા હાય છે. લાગતાંવળગતાં રાજ્યા તે તેની ઉપર આવી રીતનું આક્રમણુ કરે એટલે કે પ્રજાના પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વિના-એમની સમ્મતિ મેળવ્યા વિના અથવા તેા કાઈ ખાસ યાજના સૂત્રબ્યા વિના, નવા વિધાને નામે પ્રજાના મૂળ હક્ક છીનવી લે તા જનસમુદાય સક્ષુબ્ધ બન્યા વિના ન રહે. શિક્ષકેંદ્ર જેવી વિરાટ ને વ્યાપક સંસ્થા સ્થાપતા પહેલાં મહારાણાશ્રીઐ પાયાના મડાણુરૂપે શિક્ષણ્યુ કે સંસ્કારના પ્રચાર અંગે ક્રાઈ ખાસ યાજના, પ્રજાના પ્રતિનિધિએ પાસે મૂકી છે? મૂકી હોય તો તે વિષે આપણે અજાણુ છીએ. આવી સ્થિતિમાં જૈન સમાજ, કેસરીયાજી તેમ જ સાદડીના ભડાર–મ`દિર સબધી રાજ્યની અનુચિત દરમ્યાનગીરી શી રીતે સહી શકે ?
—“જૈન” તા. ૬–૭–૪૭
[3]
“ પરમેશ્વરના પ્રતિનિધિ
જેને અંગે શ્રી કેસરીયાજી તીર્થીના અને દેવસ્થાનનિધિના પ્રશ્ન ઊભા થવા પામ્યા છે તેનાં મૂળ ખીજ મેવાડના કહેવાતા પુનઃવિધાનમાં રહેલાં છે એ વાત અમારા વાચ જાણે છે. મા પુનઃવિધાન કેટલું નિઃસત્ત્વ અથવા આખરી છે, એ હકીકત પશુ બુદ્ધિ શાળા આગેવાનાથી અજાણી નથી રહી. થાય વખત ઉપર મહારાણાશ્રીએ મહારાણા પ્રતાપના ૪૦૭ મા જન્મ-જયંતીના પ્રસંગ ઉજજ્યે। ત્યારે તેમણે આજની હિંદી રાજકારણી પરિસ્થિતિની સમીક્ષા કરતાં પેાતાના નાના-મેાટા રાજવી બએના અસ્તિત્વ વિષે ચિંતા વ્યક્ત કરી હતી. તે ઉપરાંત તેમણે સ્વતંત્ર હિંદની લાસભામાં જોડાઈ જવાની પેાતાના રાજ્વીબઆને હાકલ કરી હતી. હિંદુસ્તાનની મધ્યવત્તી સરકાર ને પૂરી સ્વતંત્ર અને શક્તિશાલી ન હેાય તા હિંદમાં અંધાધુંધી વ્યાપ્યા વિના ન રહે અને
For Private And Personal Use Only