Book Title: Jain_Satyaprakash 1947 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] શ્રી કેસરિયાજી તીર્થ ૪. (૧) દેવસ્થાનનિધિની રચના નીચે મુજબના સભ્યની કરવામાં આવશે શ્રીજી.. ...............પ્રમુખ સિસોદિયા વંશના રાજાઓ સિવાયના ભારતવર્ષના રજપૂત રાજાઓમાંથી બે રાએ. ભારતવર્ષના સિસોદિયા રાજાઓમાંથી એક રાજા. ઉદેપુરના ઉમરાએ ચૂંટેલ એક ઉમરાવ. ઉદેપુરના વડાપ્રધાન, ઉદેપુરના વડા ન્યાયાધિકારી (Chief Justice) ઉદેપુરના શિક્ષણપ્રધાન મેવાડા ધારાસભાના પ્રમુખ ચાર પ્રસિદ્ધ હિન્દુ કેળવણુકારો. મેવાડની બહારના ચાર હિંદુઓ, જેઓ જાહેર સેવાના કારણે સુપ્રસિદ્ધ હોય. મેવાડની ધારાસભાએ ચૂંટેલા બે સભ્ય. ઉમરા સિવાયના મેવાડના જાગીરદારોએ ચૂલ એક સભ્ય. મેવાડના માફીદારોએ ચૂંટેલ એક સભ્ય. અને નાથદ્વારા અને કાંકરોલોના ગેસ્વામી દર ત્રીજે વર્ષે વારાફરતી. (૨) શરૂઆતમાં, પિતાના અધિકારની રૂએ આવતા સભ્યો સિવાયના બીજા સભ્યની આજીવન નિમણુક શ્રીજી કરશે. અને કોઈ પણ સભ્યના અવસાન કે રાજીનામાના પ્રસંગે જે સભ્યની જગ્યા ખાલી પડી હશે તેવા જ પ્રકારને નવો સભ્ય, જે પ્રમાણે પ્રસંગ હશે તે પ્રમાણે ચૂંટવામાં અથવા લેવામાં આવશે. (૩) નિધિના બે ઉપપ્રમુખ રહેશે. (૪) સભ્યો દર ત્રણ વર્ષે એક અકક્ષ (Chairman)ને ચૂંટશે, જેનધિને મુખ્ય વહીવટ કર્તા થશે, અને બમુખ અને ઉપપ્રમુખની ગેરહાજરીમાં નિધિની બેઠકેનું પ્રમુખસ્થાન લેશે. પહેલા વખત માટે શ્રીજી સભ્યોમાંના એકને ત્રણ વર્ષ માટે અધ્યક્ષ તરીકે નીમશે. ૫. નિધનો ઉદ્દેશ પાર પાડવા માટે દેવસ્થાનનિધિને જરૂરી, ખાલ અને પ્રારંગિક બધા આધકારો રહેશે. અને એ પિતાનાં સંડો પિતાને યોગ્ય જણાય એ રીતે અનામતમાં, જમીનમાં, વેપારમાં અથવા ઔદ્યોગિક કાર્યોમાં રોકી શકશે અને તેમાં ફેરફાર પણ કરી શકશે. ૬. વડી અદાલત (High court)ની મંજૂરીથી દેવસ્થાનનિધિ (નીચેનાં કાર્યો માટે) જરૂરી નિયમ બનાવશે– (અ) તેનું કામ વ્યવસ્થિત કરવા માટે; (બ) નિધિ માટે બંધારણ પૂરું પાડવા માટે; (ક) સંસ્થાઓ, મિલકતો અને કંડોનો વહીવટ અને વ્યવસ્થા માટે નિયમો બનાવવા માટે; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44