Book Title: Jain_Satyaprakash 1947 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૮૦ ] - શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ શ્રી કનૈયાલાલ મુન્શીએ સદ્ભાવપૂર્વક દેવસ્થાનનિધિના પ્રથમ અધ્યક્ષ અને પ્રતાપ વિશ્વવિદ્યાલયના પહેલા વાઇસ ચાન્સેલર થવાનું સ્વીકાર્યું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મેવાડ એ ધનવાન રાજ્ય નથી, પણ વિશ્વવિદ્યાલયના કાને સારા આધાર પર શરૂ કરી દેવાને માટે અમે અને અમારી સરકારે ઉપલબ્ધ સઘળાં જ સાધન એકત્ર કરીને પ્રસ્તુત કર્યો છે. અમારા રાજ્યે વિશ્વવિદ્યાલયને કમથી ક્રમ ૬૮ લાખ રૂપિયાની કિંમતની સંસ્થાએ, માનેા તથા સંપત્તિ અને મે લખ પચીસ હજાર રૂપિઆની આર્ બિક વાર્ષિક સહાયતા આપવાના નિશ્ચય કર્યો છે, દેવસ્યાનિધિની વધારાની આવક પશુ પ્રતાપ વિશ્વવિદ્યાલયને પ્રાપ્ત થશે. અમે વિશ્વવિદ્યાશ્ચય ટેક્ષ પણ લાગુ કરવાના નિશ્ચય કર્યો છે અને તેથી પણ આગામી તા. ૧ આકટાભરથી પ્રતાપ વિશ્વવિદ્યાલયને દર વર્ષે સારી આવક થયા કરશે. [૨] નવા રાજ્યમ ધારણના ખીજા ભાગના બીજા ધારાના અંગ્રેજી લખાણનુ ગુજરાતી ભાષાંતર ભાગ બીજો : ધારો બીજો શ્રી પરમેશ્વરજી મહારાજ ૧. શ્રી. પરમેશ્વરજી એકલિંગજી મહારાજ મેવાડના સત્તાધીશ છે, અને એમની વતી એમના એકમાત્ર પ્રતિનિધિ તરીકે શ્રીજી (ઉદેપુરના મારાણા) આવાસ સત્તાધીશપણા સાથે સબંધ ધરાવતા અને એના કારણે માવો પડતાં તમામ હક્કો, અધિકાર અને હકૂમત ભાગવશે; સિવાય કે શ્રીજીએ ખીજી રીતે દર્શાવ્યુ` હૈાય અથવા તેા આ બંધારણુ દ્વારા અથવા આ બંધારણની રૂએ બીજી ડાઈ ગેઠવણુ કરવામાં આવી હોય. ૨. પરિશિષ્ટ પહેલામાં દર્શાવવામાં આવેલ અધાં દેવળે, મદિરા અને ખીજી ધાર્મિક અને ધર્માદા સૌંસ્થાએ જે દેવસ્થાનમાં માવી જાય છે તે અથવા જે હવે પછી પ્રેમાં આવી જતાં માલૂમ પડે તે અથવા ભવિષ્યના સમણુના કારણે એમાં આવી જાય તે અને તેમની અધી મિલકત અને ક્। એ બધું આથી દેવસ્થાનનિધિને સોંપવામાં ભાવ્યાનું જાહેર કરવામાં આવે છે. આ દેવસ્થાનનિધિને આથી પેાતાને સિક્કો (seal) ધરાવતી કાર્યદેશની સસ્થા મનાવવામાં આવે છે, ૩. દેવસ્થાનનિધિ, ઉપર જાવેલ બધી સસ્થાએ, મિલકતા અને ફંડના નીચે જણાવેલ કાર્યો માટે કબન્ને રાખશે - (અ) શ્રી પરમેશ્વરજી મહારાજના મંદિરને ખરાખર દુરસ્ત રાખવા માટે અને તેમની નિયમ પ્રમાણેની પૂજનવિધિ સાચવવા માટે; (બ) ઉપર કહેલ બીજી સસ્થાઓને જારી રાખવા માટે જરૂરી અને ચિત ખચ કરવા માટે અને તેમની ધર્મ મુજબ પૂજાવિધિ સાચવવા માટે; અને . (ક) પ્રતાપ વિશ્વવિદ્યાલયનાં ક્રાર્યા માટે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44