Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ 1 વર્ષ ૧૧ મુહરત શ્રીકાર તે આવ્યું રે, સહુ ભાઈને મનમાં ભાવ્યું રે, રથ આડી ઘોડા શ્રીકાર રે, ઘડવેલ લઈ મહાર રે, કેશ૦ ૮ ઈમ માટે મંડાણે આવે રે, સહુ સંઘને લાર લાવે રે, જીહાં સંઘવી હઠીભાઈ રાજે રે, તિહાં નોબત નગારાં ગાજે રે. કેશ૦ તપગચ્છ નાયક સેભાગી રે, છે જિનશાસનના રાગી રે; વિજયદીપેંદ્રસૂરી રાજે રે, જસ પુન્ય પ્રતાપથી ગાજે રે. કેશ૦ ૧૦ ગીતારથ ગુણગણ રાગી રે, છે એમાગુણે સૌભાગી રે, રૂપવિજય પન્યાસજી આવે રે, એ તો સૂત્રના અર્થ બતાવે છે. કેશ૦ ૧૧ વૈદ્યકશાસ્ત્રતણે નહીં પાર રે, તે જાણે અર્થ વિચાર રે, સુબુદ્ધિવિજય પન્યાસ રે, તે સંઘમાં કરે નિવાસ રે. કેશ૦ ૧૨ સાધુ સાધવીને પરિવાર રે, સંઘમાંહિ શેભે શ્રીકાર રે; ગુણવંતા શ્રાવક ઘણું સહે રે, શ્રાવિકા રૂપે મન મેહે છે. કેશ૦ ૧૩ સંઘ ગામ ગામને આવે રે, મહટા સંઘમાં ભેલો થાવે રે; હવે ઋષભજી સંઘ કે જાવે છે, તે અમીયવિજય ગુણ ગાવે રે. કેશ૦ ૧૪ ( ઢાલ ત્રીજી: સુણ સાહેલી–એ દેશી) રવસ્તિ શ્રી નમું શારદા ગણુપતિ લાગુ પાય સુણ સાહેલી. એ ટેક. હવે સંઘ ઉપડે મુકામથી, તેહના ગુણ કહેવાય, સુણ૦ ૧ સંવત અઢારને ત્રાણું ઈ, ફાગણ વદી દસમીઈ સાર, સુણુંક અસાઇ દેરા દીધા, મલીઓ સંઘ અપાર. સુણ૦ ૨ ચઉદસે વલાદ તે આવીયા. ભેટયા ધર્મના નાથ; સુણ અમાવાયાઈ છાલે વસ્યા, આવ્યા સંઘવી સાથે સુણ૦ ચૈત્ર સુદી પડવે દિને, આવ્યા પરાતેજ માંહિ, સુણ૦ ઋષભદેવ જુહારીયા, જિમીઓ સંઘજ ત્યાંહે. સુણ ત્રીજા દિને નાસરે, ગાંએ કર્યો મુકામ; સુણ૦ આમનગરે આવ્યા વહી, ચેાથે કરી ચુપતેમ. સુણ૦ ૫ મહાવીર જિન ભેટીયા, સત્ય અને રથ કાજ; સુણ સાતમીવચ્છલ તિહાં થયો, સ્વર્ગની બાંધી પાજ સુણ૦ વષતાપર જઈ ભેટીયા, રાષભ જિનેસર દેવ, ઈડરગઢ શાંતિનાથજી, કરી તેની સેવ, સુણ ૭ ગામમાંહિ દેરા પાંચ છે, પૂજે શ્રાવક લોક; સુણ સાહમી વચ્છવુ બે તિહાં થયા, મલીયા લેકના થક, સુણ નામે પિસી ગામમાં, ભેટયા પાસ નિણંદ સુણ૦ સામીવલ તિહાં કર્યો, પુન્યવંત હીરાચંદ, સુણ. ૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36