Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩.] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ પર પંક્તિ છે, આમાં ચી” પ્રત્યય વપરાયો છે, એવી રીતે પ્રથમ ખંડની નીચે મુજબની પતિઓમાં પણ “ચી પ્રત્યય છે – “ પુરે મનચી આસ” (સ્ટે. ૧૯). કલ્પવૃક્ષ કુસુમાંચી માલ” (ગ્લા. ૫૦). નયસુન્દરે વિ. સં. ૧૬૩૭માં રૂપચંદ કુંવરરાસ રમે છે. એમાં તુમચી, તુમસે, અમચી અને પંકજન્યૂ શબ્દો નજરે પડે છે. પ્રસ્તુત પતિઓ નીચે પ્રમાણે છે તે તુમચી કરશે બહુ સેવ” ચોથી ચેપાઈ૨૭ “ તુમ પધારો તુમચે ઠામ” એજન, ૩૫ “ અહીં રહે અમચી સ્વામીની રૂપે રંભ સમાન ” એજન, દહ ૫ “પંકજભૂં મુખ પ્રેમદા રે વિકસ્યુ પૂનમચંદ” આ નયસુન્દરે વિ. સં. ૧૯૬૫માં જે નળદમયંતી રાસ રચ્યો છે તેમાં પણ ચે’ પ્રત્યય વાપર્યો છે. આ રહી એ પંકિત – જયદ્યપિ કેવળ તુલ્લચે કામ સા દયિતા હું છું; રવામ” (પ્રસ્તાવ ૬, કડી ૩; | પૃ. ૨૫) વિ. સ. ૧૭૮૦માં શીલવતી રાસ રચાયો છે. એમાં ચો' વગેરે પ્રયય વપરાયા છે: મુખ બોલે હે તુમચા અવાત ” (૪, ૭, ૧) હું જાઉં તુમએ ભામણે” (૬, ૧૧, ૧) જ તુમચો ઘર પેઠે પયાળ” (૫, ૧, ૨). “તુમચો બાળક તે હરે” (૬, ૯, ૨) “ જીવ તો તુમ ભાગ રે” (૬, ૮, ૩). • જે કોઈ ધનનો કામ છે તુમએ (૬, ૮, ૨). આ પૈકી છે ઉદાહરણ ખાસ નોંધપાત્ર છે, કેમ કે “તમને' એ અર્થમાં “તમ’ શબ્દ અહીં વપરાય છે. અર્ધી ચું' ને બચે' થયો છે. ઉપવિજયે “તું હી અકલંકી” થી શરૂ થતી “ શ્રી પાર્શ્વનાથમહિમા' નામની લાવણી રચી છે. એમણે એની બીજી કડીના ઉત્તરાર્ધમાં “ચા” પ્રત્યય વાપી છે. પ્રસ્તુત પંક્તિ નીચે પ્રમાણે છે નમે નિરંજન ફણિપતિસેવિડ વાસ ગાડીયા સુરકંદા” આ ઉદાહરણ છે. દિવેટિયાએ નોંધ્યું નથી. એવી રીતે લક્ષ્મીચંદના શિષ્ય ગગ અતિએ વિ. સં. ૧૭૬પમાં રાણુપુરમાં જબૂવામીની ચાર ઢાળની જે સજઝાય રચી છે તેમાં ત્રીજી ઢાળની પહેલી કડીમાં “અમચી૩ એવો પ્રયોગ છે તે પણ એમણે ને નથી. છે. તેમજ અજેન ગુજરાતી કૃતિઓમાં “ચો' ઇત્યાદિ પ્રત્યય વપરાયા છે તે શાને આભારી છે એવો પ્રશ્ન ઉઠે છે. મરાઠીમાં “ચે” ઈત્યાદિ પ્રત્યા છે તે શું મરાઠી ૨ આ સઝાય સૌ કમળાબહેન ડૉકટર તરફથી ઈ. સ. ૧૯૩૫માં છપાયેલી શ્રી સઝાયમાળામાં પૃ. ૧૭–૨ માં છે. ૩ પ્રસ્તુત ૫કિત નીચે મુજબ છે:-- અમે તો પ્રભુજી કરિને ઓળખ્યા રે, અમચી તુમારે હાથ લાજ ર” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36