Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - અંક ૮] શિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે [૨૩૫ એ જ મુહૂર્તમાં એ જ દિવસે અહીં કારરાજીમાં પણુ મહાવીર પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ મલે છે. મારવાડમાં શ્રી. મહાવીર પ્રભુ છદ્મસ્થાવસ્થામાં પધાર્યા હતા અને એ સમયે મુંડસ્થળમાં મંદિર બન્યું હતું એ સંબંધી શિલાલેખ પ્રમાણ મલે છે. યદ્યપિ આજે આ વિહાર માટે અને એ પ્રાચીન મંદિરના અસ્તિત્વ માટે વિવાદ ઉભો થયેલો છે, પરંતુ આ કટાજીના મંદિર માટે હજ વિવાદ કે ચર્ચાને અવકાશ નથી મલ્યા, એટલે કોરટાજીનું મંદર લગભગ ૨૪૦૦ વર્ષનું પુરાણું ગણાય છે. તે વખતે તો આ નગર બહુ જ ઉનનત અને ગૌરવશીલ હતું. એ ગૌરવભર્યો ભૂતકાલ ગયા, એના ઉપર કાળના અનેક પડછંદા પડી ગયા છે. આ નગરીએ ધૂપ અને છાંયાના અનેક પ્રસંગે નિહાળ્યા છે. ત્યારપછી આ મંદિરના જીર્ણોદ્ધાર થતા રહ્યા છે. છેલે જીદ્વાર સં. ૧૭૨૭-૨૮માં શ્રી વિજયદેવસૂરિજીના પરિવારના સાધુઓએ કરાવ્યું હતું. વર્તમાન સ્થિતિ–અત્યારે અહીં ચાર ભવ્ય જિનમંદિર આ પ્રમાણે છે ૧. કેરટાછ ગામની બહાર લગભગ બે-બે માઈલ દૂર પહાડની તળેટીમાં શ્રી. મહાવીર પ્રભુનું પ્રાચીન મંદિર છે. મેં જે ઉપર વર્ણવ્યું તે જ આ મંદિર છે. અઢારમી સદીની પ્રતિષ્ઠિત મૂતિ અત્યારે તે મૂલ ગભારાની બહાર રંગમંડપ માં બિરાજમાન છે. અહીંને ભાઈઓને પૂછતાં જવું કે આ મૂન મૂલનાયક તરીકે હતી, પરન્તુ ખંડત હેવાથી આ મુતને બહાર બિરાજમાન કરી, નવીન મુનિ સ્થાપી છે. પરંતુ અમે જ્યારે જોયું તો અમને એમ ન લાગ્યું કે મૂત ફેરવવાની જરૂર હોય. ભોળા મારવાડી ભાઈએાએ લગાર દીર્ઘદૃષ્ટિથી અને શિવકથી વિચાયુ હોત, 1 ભૂલનાયકજી થાપન કરી બહાર રાખવાની લગારે જરૂર નહોતી. વર્તમાન :મૂલનાયકજીની મૂરિ નથી તો બરાબર ઘાટની કે માપની, જે સુંદરતા, જે તેજસ્વિતા અને પ્રભાવિકતા પ્રાચીન મૂર્તિમાં છે તે નવી મૂર્તિમાં નથી. અમને તો દષ્ટિને પણ મેળ ન ખાય, ૨–શહેરમાં પિસતાં જ શ્રી ષમદેવજી-કેસરીયાજીનું પ્રાચીન મંદિર આવે છે. મૂર્તિ ભવ્ય, દર્શનીય અને વિશાળ કદની છે. અત્યારે કોસ્ટાજીમાં આ જ ભવ્ય પ્રાચીન મૂતિ પિતાના ભૂતકાલીન ગૌરવને દર્શાવે છે. મદિર તે નવું બન્યું છે, પરન્તુ મૂતિ તો સિદ્ધ ગરિરાજના મૂલનાયક અષભદેવજીની યાદી આપે છે. અમે ગયા ત્યારે શિવગંજ સંધના શ્રાવકો અને કેરટાજીનો શ્રીસંઘ સામે આવ્યો હતો. ઉત્સવપૂર્વક ચેત્યપરિપાટી સમસ્ત સાથે સાથે જ કરી હતી. ૩–અહીં દર્શન કરી પહાડની નીચે રહેલા ત્રીજા મંદિર શ્રી પાર્શ્વનાથજીના મરિ ગયા. મંદિર પ્રાચીન અને દર્શનીય છે. ૪–ત્યાંથી દર્શન કરી ચેથા શ્રી ઋષભદેવજીના મંદિરે આવ્યા. વિજ્યદેવસરગચ્છના શ્રી શાંતિસાગરસૂરિજીએ વિ.૧૯૦૩માં-વીસમી સદીમાં એની પ્રતિષ્ઠા કરાવી છે. આ મંદિરને શ્રી શાંતિનાથજીનું મંદિર કહે છે. પહેલાં મૂળનાયક શ્રી શાંતિનાથજી હશે, પરંતુ અત્યારે તે મૂલનાયક શ્રી ઋષભદેવજી છે, इति प्रवेतांबरीयः पल्लीगच्छः वडगच्छ-कारंटगच्छसमाचारः ॥ तस्य क्षेत्र-पाली સકિાનપુ, ટા, વમળવા મgs, રાજારા. પટ્ટાવલી સમુચ્ચય) રટાજી તીર્થના લેખે વગેરેનું વિગતવાર વર્ણન મારા હિન્દનાં જેનતી નામક પુસ્તકમાંથી જોઈ લેવા ભલામણ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36