Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ હઠીસિંગ-સંઘવર્ણન–સ્તવન [ ૨૫ કનાયત કસી ચહું દિસે રે, મોદક કરે મન ખાંત, ધુલેવ ખારેક દ્રાક્ષના રાઈતાં રે, ખાતાં થાઇ સુખ સાત ધુલેવ૦ ૩ તલાઈ પાપડ વડી રે, વ્યંજનને નહિ પાર ધુલેવ ઈ પરે સજાઈ કરી રે, સંઘ નેતરે ગુણધાર. ધુલેવ. ૪ સંઘ ભગતી બહુવિધ કરે છે, પાવનકારી સંઘ ધુલેવ પેરામણી કરે નવ નવી રે, સંધ રતનને ખાંણ. ધુલેવ૦ ૫ તપાગચ્છ નાયક વડો રે, વિજયીણુંદસૂરી નામ; ધુલેવ ચાર વેરણ તીહાં થયાં રે, દીપે ગુણને ધામ. ધુલેવ૦ ૬ ચોરાવરમલજી આવીયા રે, સંગ ભગતીને કામ; ધુલેવ અષભદેવને ભેટીયા રે, પિરામણી કરે તામ ધુલેવ૦ ૭ નવ સાતમી વચ્છલ થયા રે, સંઘની શોભા અપાર; ધુલેવ પનર દીવસ ધુલેવમાં રે, યાત્રા કરી નીરધાર. ધુલેવ૦ ૮ ઉદાર ચિત્ત વરતે સદા રે, હઠીભાઈ સુજાણ; ધુલેવ ત્રીજી મજલે ચાલતાં રે, ડુંગરપુરે કર્યું ઠાણું. ધુલેવ૦ ૯ બે સાતમીવછલ થયાં રે, વખત મલીચંદ એક ધુલેવા બીજે પટેલ મંછારામને રે, કર્યો ધરી બહુ ટેક. કુવક ૧૦ મજલે મજલે ચાલતાં રે, આવ્યું કપડવંજ, ધુલેટ જિનપ્રાસાદ તિહાં વંદીયા રે, ત્રુટી કમની સધ. ધુલેવ૦ ૧૧ તપગચ્છ શેઠ સોહામણે રે, નીહાલચંદ ઓસવંસ; ધુલેવ તસ ચુત મોતીચંદ તિહાં રે, કર્યા મેદક પ્રશ સ. ધુલેવ૦ ૧૨ સામીવચ્છલ ત્રણ થયા રે, સંધભકિત બહુ કીધ, ધુલેવ કુવા ગામ સંઘભકિતથી રે, માણેકચંદે જસ લીધ. ધુલેવ૦ ૧૩ વૈશાખ વદિ પડવે દિને રે, સંઘવી કર પ્રવેસ ધુલેવા રાજનગરમાંહી આવીયા રે, હઠીસિંગ હર્ષ વિસેસ. ધુલેવ૦ ૧૪ કારસી કરી હર્ષની રે, સંઘ ભગતીને નહિ પાર ધુલેવ દેશ વિદેશે જસ થયો રે, બેલે જયજયકાર. ધુલેવો ૧૫ દાન દયા દાક્ષણતા ૨, વિનય વૈયાવચ્ચ સાર; ધુલેવ સંઘવી માંહે ગુણ રીપતા રે, ગુણવંતને આધાર. ધુલેવ૦ ૧૬ તીર્થપતિને માન્ય છે રે, ન ન સંઘ ત્રણ કાલા ધુલેવ અમીયવિજય કહે ભકિતથી રે, થાઈ મંગલમાલ, ધુલેવ૦ ૧૭ | ઈતિ શ્રીહઠીસિંઘ સંઘવર્ણનગર્ભિતિ શ્રી ઋષભજિનસ્તવન સંપૂર્ણમા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36