Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ | અઢારમી સદીનું એક ખંડકાવ્ય પણ અમને તે આ એક જ પ્રત મળેલી દેવાથી એ શોધન કરવાનું બની શક્યું નથી તેથી વિદ્વાનો તેને સંતવ્ય ગણશે એવી આશા રાખું છું. આ કાવ્યના આ જ લક્ષ્યને અનુસરીને સંસ્કૃતમાં “માત” નામે છયા નાટક રચાયેલું પ્રસિદ્ધ થઈ ચૂકયું છે, તે ત૬ભાષાવિદ જોઈ શકશે. આ જ મહેપાધ્યાયજીએ તેનું થોડા ફેરફાર સાથે આખું જ અવતરણ પિતાની કલ્પસૂત્રસુબેધિકા ટીકામાં કર્યું છે. નેમ–રાજુલ-ભ્રમરગીતા સમુદ્રવિજે કુલ ચંદ, માત શિવાદેવી ના; બાલબ્રમચારી સદા નમું, નમીઈ નેમિજિણંદ. તીર્થકર બાવીસમે, યાદવ કુલ શિણગાર; રાજીમતી મન વલહે, કુરૂણરસ ભંડાર. મુનિ મન પંકજ ભમરલો, ભવ ભય ભેદણહાર, ભમર ગીતા ટેડર કરી, પૂજુ બંધુ મોરારિ. ઢાલ-ફાગની પ્રણમીય સરસતી વરસતી, વચન સુધારસ સાર, નેમ જણેશર ગાઇ, પાયીઈ હરષ અપાર, જાન લેઈ જબ આવીયા, જાદવ તેરણ બાર, ગેલી ચઢી તવ ન(નીરખું, હરષિ રાજુલ નારી. મૂળ કવિતાની તે તે કડીનો અર્થ વાયકેની જાણ માટે અહીં આપવામાં આવે છે (1) સમુદ્રવજય રાજાના કુલ રૂ૫ સાગરને ઉલ્લસિત કરવામાં ચન્દ્ર સમાન, અને રાણી શિવાદેવી માતાના પુત્ર, બાલપણુથી જ બ્રહ્મચારી, સામાન્ય કેવલજ્ઞાનીઓમાં ઇન્દ્ર એટલે તીર્થકરને નમવા ગ્ય જાણું હમેશાં નમો. (૨) યાદવકુલમ શણગારરૂ૫ બાવીસમા તીર્થકર, જેઓ દયારૂપ પાણીના ભંડાર એટલે સાગર જેવા છે અને રાસમતી નામે યાદવરાજ ઉરસેનની પુત્રીને તે વહાલા છે અથત તેના પતિ છે. (૩) તેઓ મુનિઓને મનરૂપ કમળમાં ભ્રમરની માફક રહેલા છે અર્થાત મુનિઓ જેમનું ધ્યાન કરે છે, અને સંસારરૂપ ભયને દૂર કરનાર છે, એવા મોરારિ (મૌર્યોના શ-કૃષ્ણ)ના બંધુભાઈ તેમને આ ભ્રમરગીતા રૂપ હાર કરીને પૂજુ છું. હવે સ્તુતિ કર્યા પછી કવિ પોતાની કવિતાને વિષય શું છે તે બતાવે છે (૪) અમૃત સમાન રસયુક્ત શ્રેષ્ઠ વચનને વરસાવતી સરસ્વતી–વાણી (ભગવાનની વાણી) ને નમસ્કાર કરીને જિનેશ્વર નેમનાથને જે ગાઉં તે બહુ જ આનંદ થશે. જ્યારે ત્રિખંડાધિપ કૃષ્ણચન્દ્ર મહારાજાને પોતાના હાથમાંની રાજ્યની લગામ અધિક બળવાન નેમકુમાર લઈ લેશે એવી શંકા થઈ ત્યારે તેમનું બળ કમી કરાવવા, વિવાહવિધાનને નહીં ઇરછતા કેમકુમારને પરાણે પરાણે મનાવી લગ્ન માટે ઉમસેન રાજાની પુત્રી રામતીને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36