Book Title: Jain_Satyaprakash 1945 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ જૈનસ ંધ ઉપરના આ દુઃખમાં હિંદુભાઈ એએ જે સમવેદના અને સહાનુભૂતિ પ્રદર્શિત કરી છે, અને એ દુઃખના પ્રતીકાર કરવામાં સહાયતા આપવાની જે ઉદારતા બતાવી છે, તેની અમે અંતઃકરણ પૂર્વક કદર કરીએ છીએ; અને સાથે સાથે જૈન ભાઈઆને વિનવીએ છીએ કે જ્યાંસુધી બહુ જ અનિવાયૅ ન જણાય ત્યાંસુધી હિંદુભાઇએની આ ભલી લાગણીના ઉપયાગ ન કરતાં પેાતાના પગ ઉપર જ ઊભા રહેવાનું પસંદ કરી પેાતાના બળ ઉપર જ સૂઝે; એમાં જ જૈનસ'ધની શાભા છે. હવે રહી ભાવનગર રાજ્યતી વાત. આ દુટનાનાં મૂળ ગમે ત્યાં ભરાયાં હોય તેને શેાધી સા કરવાની અને એ દુધટનાના ભાગ બનેલા કેવળ તળાજાના કે ભાવનગર રાજ્યના જૈનસધને જ નહીં પણુ સમગ્ર ભારતવર્ષના જૈન સંધને પૂરેપૂરા ન્યાય મેળવી આપવાની સંપૂર્ણ જવાબદારી અને સત્તા ભાવનગર રાજ્યની જ છે. ભાવનગર રાજ્યને અમે એ ભારપૂર્વક જણાવવાની રત્ન લઈ એ છીએ કે આ ઘટના સાથે આખાય હિંદુસ્તાનના સમગ્ર જૈન સધને સીધેસીધેા સબંધ હૈાવાથી, આ અંગે બનતી તાકીદે કામ કરવાની ભાવનગર રાજ્યની જવાબદારીમાં ઘણા જ વધારેા થઇ જાય છે. બાકી તા જે રાજ્યના પેાતાના જ આંગણામાં આવી દુધટના બની હેાય તે અંગેની તે રાજ્યની જવાબદારી માટે આપણે બહુ શું કહેવું? એ તા રાજ્યે પાતે જ સમજીને અમલમાં મૂકવાની વાત કહેવાય. ભાવનગરના ના. મહારાજા સાહેબે અમદાવાદના નગરશેઠ શ્રીયુત વિમળભાઈ શેઠ ઉપર, આ દુષ્ટનાથી પેાતાનું દિલ સખ્ત દુભાયું છે અને આ માટે તેઓની હાર્દિક સદ્ધાનુભૂતિ છે એ મતલબના જે તાર કર્યો છે તેને અમે એક શુભચિહ્ન તરીકે લેખીએ છીએ. (આ તારની અસલ નકલ તથા એનું ભાષાન્તર આ લેખના છેડે આપવામાં આવેલ છે.) રાજ્યની હાર્દિક સહાનુભૂતિ એટલે સક્રિય કામ કરવાનું વચન, એમ અમે માનીએ છીએ, બીજી બાજુ આ ધટનાની તપાસનું કામ રાજ્ય તરફથી જેમને સોંપવામાં આવ્યું છે તે ભાવનગર રાજ્યના પેાલીસ સુપરીન્ટેન્ડેન્ટ શ્રીયુત છેલશકરભાઇની બાહેાશી અને કા દક્ષતા જાણીતી છે એટલે આ કામનો તપાસની સાંપણી એમને કરવામાં આવી છે એ પણ એક સારુ` ચિહ્ન છે. ભાવનગરના ના. મહારાજા સાહેબે હાર્દિક સહાનુભૂતિ ઢાવાનું જે કંઈ કહ્યું છે તેને રાજ્ય સેએ સે। ટકા વળગી રહે અને આ તપાસને જરા પણ ઢીલી પાડવામાં ન આવે એ જોવાનું કામ ના મહારાળ સાહેબનું છે. આપણે ઇચ્છીએ ૐ ભાવનગર રાજ્યની પેાતાની જ સાટી જેવા આ પ્રસંગમાં ભાવનગર રાજ્ય સળ રીતે પાર પામી યાનુ ભાગી અને. તીક્ષેત્ર તળાજાની દુર્ધટનાના સબંધમાં અમારે અત્યારે > ઈ કહેવાનુ છે તે અહીં પૂણું કરીએ છોએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38