Book Title: Jain_Satyaprakash 1945 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી [ ૨૭૭ ડાંગીર, શહાજહાં અને ઔર'મઝેમના દરબારમાં ગૌરવભર્યું સ્થાન મેળવી તીથ રક્ષા, અહિંસા, અમારી તેમાંયે ગૌવધ વગેરે બંધ કરાવી જૈન શાસનની પ્રમાવના કરી. સૂરિજીના હાથે થયેલ દીક્ષા, પ્રતિષ્ઠા, સંઘ આદિ કાર્યા હતા. એ આખી સત્તરમી સદીના કાળ અગે ચારિત્રના ઉદયતા કાળ હોય તેમ સૂરજીના ઉપદેશથી ધનાઢષ કુટુમ્બનાં સૂપુત્ર-સુપુત્રીએ વૈરાગ્ય વાસિત બની સાધુજીવન સ્વીકારતાં. અહીં થે ડી દીક્ષાએની નોંધ જ આપું છું સ ૧૬૨૮ માં મેજી ઋષિ વગેરે ત્રીસ સાધુએ લે કામતના ત્યાગ કરી શ્રી હીરવિજયસૂરિજીના શિષ્ય થયા ૧૬૩૧ માં ખંભાતમાં એકી સાથે અગિયાર જણુને દીક્ષા આપી. અમદાવાદમાં પણ એક સાથે અઢારને દીયા આપી. ફત્તેહપુરસીક્રીમાં જૈતાશાહ નાગેરી, જેને સમ્રાટ્ પશુ માન આપતા, તેમણે બહુ જ ઉત્સવપૂર્વક દીક્ષા લીધી, જે પાછળથી બાદશાહી યતિના નામથી પ્રસિદ્ધ પામ્યા. તેમજ રાડના શ્રીવ શેઠના કુટુમ્બના દશ જણાએ એક સાથે સૂરિજી પાસે દીક્ષા લીધી. સિરે!હીના વરસિંઘે કે જેના લગ્નની તૈયારી હતી, લગ્નને બદલે દીક્ષા લીધી જે આગળ વધીને પન્યાસ થયા અને એકઞા આઠે શિષ્યોના અધિપતિ થયા. પાટણના સંધષ્ટએ પણ બીજા સાત જણાએ સાથે દીક્ષા લીધી. આવી જ રીતે ખંભાત, પાટણ, અમદાવાદ, વૈરાટ, આગરા, મથુરા વગેરે સ્થાનાના પ્રતિષ્ઠામહેસવામાં હજારા લાખ્ખો રૂપિયા સૂરિજીના ઉપદેશથી ખર્ચોયા છે. તેમજ શ્રી શત્રુંજયના ઉદ્દારમાં તેએાના ઉપદેશથી ખૂબ ધનય થયા છે. આ ઉદ્બારમાં સેાની તેજપાલે એક લાખ યાહરીનેા વ્યય કર્યાં. આના ઉલ્લેખ ત્યાં શિલાલેખમાં છે, જે ૮૭ ૫ક્તિને છે. સૂરિજી પેાતાતા છેલ્લા જીવનમાં શત્રુજ્યના સંધ લઈ સિદ્ધાચલજીની યાત્રાર્થે પધાર્યા ત્યારે બડેાંતેર તા સધપતિએ સાથે હતા. સંધમાં હારે। માયુસે। સાથે હતા. પાલીતાણા પહોંચતા લાખ માણસ હતું. સધમાલા વખતે પણ ખૂઞ દાન, સત્કાર સન્માન અને શાસનપ્રભાવના થયાં. સારડના રૂપે! નરંગખાન સંધતી સામે આવે છે અને માડંબર પૂર્વક સધને પ્રવેશ કરાવે છે. સૂરિજીનાં દર્શન કરી તે બહુ પ્રસન્ન થાય છે. આવી રીતે સમ્રાટ્ અકબરને જૈનધમતા અને અહિંસાને અનુરાગી બનાવવાનું માન સૂરિજી અને તેમના શિષ્ય પરિવારને ધરે છે. બાદશાહ અકબર સૂરિજીના અપૂર્વ ત્યાગ, ઉત્તમ ચારિત્ર, સત્યવકતૃતા, નિષ્પક્ષવૃત્તિ, ઉદારતા, બુદ્ધિપ્રાગણ્ય, કાણુ પ્રશ્નોના સડેલાઇથી યુક્તિસંગત જવાખે। આપવાની શક્ત, ધમશાસ્ત્રનું ઊંડું જ્ઞાન, અને નિસ્પૃહવૃત્તિ આદિ સુણેથી આકર્ષાઈ દરબારમાં શ્રી હીરવિજય સૂરિજીતે જગદ્ગુરુતા અપૂર્વ માનથી સત્કારે છે. ક્ષમાશીલ તપસ્વી સૂરિજી હવે આપણે સૂરિજીના આંતર જીવનનું દર્શન કરીએ. સૂરિજી પેાતે જેમ આચાય, મહાન ઉપદેશક અને પરમ પ્રભાવશાળી હતા તેમ એમનું આંતર જીવન પણ એવું જ ઉજજવલ, ગંભીર અને પિવત્ર તું. દીક્ષા લીધા પછી આજીવન એમણે એકાસણાથી એછું નૃપ નથી કર્યું, નિરંતર દૂધ, દહીં, તેલ, ગેાળ અને કડાઇ વિગય (પકવાન્તાદ) પાંચ વિયને ત્યાગ રાખ્યા છે. શ્રી. વિષયદાનસૂરીશ્વરજી પાસે છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38