Book Title: Jain_Satyaprakash 1945 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra वर्ष १० अंक १२ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || અદ્ભૂમ 0 अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश નેશનમાર્ંની વાડી : થીાંટારોક : અમતાવાર ( ગુરાત) વિક્રમ સ. ૨૦૦૧ : વીરતિ. સ. ૨૦૦૧ : ઈ. સ. ૧૯૪૫ क्रमांक ભાદરવા શુદિ ૮ : શનિવાર : ૧૫ મી સપ્ટેમ્બર १२० તળાજાની દુર્ઘટના [ તંત્રીસ્થાનથી ] વિક્રમસવત્ ૨૦૦૧, મહાવીરનિર્વાણસ વત્ ૨૪૭૧ ના શ્રાવણ વિદ પાંચમ ને સામવાર તારીખ ૨૭–૮–૧૯૪૫ ના રાજ રાત્રિના બાર વાગ્યા પછી સવાર સુધીના અરસામાં, કાર્ડિયાવાડમાં ભાવનગર રાજ્યમાં આવેલા તળાજા શહેરની ટેકરી ઉપરના જૈન તીર્થની છેલ્લી ટૂંક ચૌમુખજીની ટ્રેકના મંદિરના દરવાજાનું તાળુ તેાડી કાઇકે માંદેરમાંની શ્રી આદીશ્વર ભગવાનની ચૌમુખજીની ચારે જિનપ્રતિમાએ ગાદી ઉપરથી ઉત્થાપી મંદિરના પગથિયા પાસે ખંતિ કરી તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. તીર્થક્ષેત્ર તળાજાની ભરી અને કલ`કભરી આ દુઢના માટે શું લખવું ! - ભરી એમના માટે જેમનાં દિલ પેાતાના દેવાધિદેવની ચાર-ચાર મૂર્તિ એના ઢાઈ વિધર્મીના હાથથી ટુકડે ટુકડા થઈ જવાથી જખમી બન્યાં છે; કલકલરી એમના માટે જેમનાં દિલ ધમ ઝનૂનથી પ્રેરાઈ, ધર્માંના જ પ્રતીક સમી દેવમૂર્તિઓનું ખ‘ડન કરવાની હદ સુધી ક્રૂર અને બેકાબૂ બન્યાં છે. ક્ષણભર તેા લાગે છે કે આપણે એકવીસમી સદીમાં નહીં, પણ ચૌદમી સદીમાં જીવી રહ્યા છીએ, જ્યારે ધર્મઝનૂન અને ધનલેાલુપતાથી ભરેલા અલ્લાઉદ્દીન ખીલજીના સૈન્યનાં ધાડાં ને ધાડાં ગુજરાત-કાઠિયાવાડની ભૂમિને રાળી રહ્યા હતાં, અને વિક્રમ સંવત્ ૧૩૬૯ ની સાલમાં તીર્થાધિરાજ શત્રુંજયગિરિ ઉપર આક્રમણુ કરી મૂળનાયક યુગાદિદેવ શ્રીૠષભદેવ પ્રભુની મૂર્તિને ખંડિત કરી ધર્માંધતાના કાળા કેર વરતાવી રહ્યાં હતાં. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 38