Book Title: Jain_Satyaprakash 1945 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ હમેશાં ખડે પગે રહે એવી, એક તીર્થંરક્ષક કમિટ બનાવવી જોઈ એ. આ કમિટ ક્રાઈ પણ્ તીના વહીવટનું નહીં પણ કેવળ તીરક્ષાનું જ કામ સંભાળે. અને જ્યારે જ્યારે જે જે સ્થળે તી રક્ષાનેા પ્રશ્ન ઊભા થાય ત્યારે આ કમિટ તરત જ ત્યાં પહેાંચી જાય, અને એ માટે કેવી રીતે શું કામ કરવું એની સમાજને દોરવણી આપે. આવી કિંમટની સ્થાપના કરવી અમને બહુ જ જરૂરની લાગે છે, અને તે બની શકે તેટલાટૂંકા વખતમાં જ. તી રક્ષાને। વિચાર કરતાં વર્ષો પહેલાં બનેલી આકાંકરેાળી રાણુકપુર અને દેલવાડા (ઉદેપુર સ્ટેટ) એ તીર્થાંની દુઃખદ ઘટના,મહિના પહેલાં બનેલી જાવાલની દુઃખદ ઘટના અને તાજેતરમાં બનેલી તળાજાની અત્યંત દુઃખદાયક ઘટના (અને આ અરસામાં બીજી પણુ આવી નાની મેાટી અનેક દુ:ખદ ઘટના કયાં નથી બની !) એ બધી અમારી નજર સામે તરવરતી દેખાય છે, અને આપણી અસહાય દશા માટે અમારુ દિલ રડી ઊઠે છે. આા અસહાય દશાને ખંખેરી નાખવાના આપણે સૌ નિર્ધાર કરીએ ! તીરક્ષાને પ્રશ્ન હવે વધુ વખત ટાળવેા આપણને જરાય પાલવે એમ નથી; એમ કરવામાં તે આપણે પ્રજા તરીકે જ મટી જવાના. તેથો અમારી વિનંતી છે કે, આપણે બધાય એ માટે જાગ્રત બનીએ, અને આપણને તારવા માટે સમ આપણાં પવિત્ર તીય ક્ષેત્રાને સુરક્ષિત બનાવીએ ! અસ્તુ ! ભાવનગરના ના. મહારાજા સાહેબના અમદાવાદના નગરશેઠ ઉપરના તાર. Have received your telegram and fully appreciate the feelings of Jains all over India and I was shocked that an ancient place of prayer and pilgrimage at Talaja was desecrated and you all have my sincere sympathies. Maharaja, તમારા તાર મળ્યા. આખાય હિંદુસ્તાનના જૈનેની લાગણીની હું કદર કરુ` છું. તળાજામાં યાત્રા અને પ્રાર્થનાનું પ્રાચીન ધામ અપવિત્ર કરાયાનું જાણી મને આધાત થયા છે. તમે સહુ મારી હાર્દિક સહાનુભૂતિ સ્વીકારશે।. મહારાજા આજ તળાજાની આ દુષ્ટનાની તપાસમાં સુધીમાં ત્રણ જણાને ગિરફ્તાર કરવામાં આવ્યા છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38