Book Title: Jain_Satyaprakash 1945 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] પ્રવચન-પ્રશ્નમાલા આશીવિષ ભાવના દષ્ટિવિષ ભાવના ચારણ ભાવના મહાસ્વપ્ન ભાવના તેને નિસર્ગ દષ્ટિવાદ સૂત્ર બાકીના તમામ સૂત્રો. આ પ્રમાણે દીક્ષા પર્યાયવાળા મુનિને તે તે સૂત્ર ભણવાનો અધિકાર છે. એમ સમજવું. ૧૦૬. ૧૦૭ પ્રશ્ન–શબ્દ એ પૌગલિક (પુદગલ ધર્મ) છે, એમાં પ્રમાણ શું? ઉત્તર–૧ કેનેગ્રાફ-રેડીયેના યંત્રમાં શબ્દ પકડાય છે, ૨ જે બાજુ વાયરે વધારે વાતે હોય તે તરફ શબ્દ વધારે સંભળાય છે, ૩ ભીંત વગેરેની સાથે શબ્દ અથડાય છે. આ ત્રણ કારણથી સાબીત થાય છે કે શબ્દ એ પૌગલિક જ છે. યાદ રાખવું કે-પકડાવવું, વાયુથી ખેંચાવવું, અને અથડાવું એ ધર્મો પુદ્દગલના જ હોય છે. ૧૦૭. ૧૦૮ પ્રશ્ન–નયાયિકે શબ્દને આકાશના ગુણ તરીકે માને છે, તે વાજબી છે? ઉત્તર–શબ્દ એ આકાશનો ગુણ હોઈ શકે જ નહિ, કારણ કે જો શબ્દને આકાશનો ગુણ માનીએ, તે ફેનેગ્રાફ વગેરેમાં પકડાય શી રીતે ? ગુણ કોઈ દિવસ પકડાય જ નહિ, યંત્રમાં પકડાય છે, માટે તે પૌદ્દગલિક જ છે. તથા મેટા સ્વરે શબ્દ બોલવાથી બાલકના કાનને આઘાત પહોંચે છે. તેથી પણ સાબીત થાય છે કે શબ્દ એ પૌગલિક જ છે. કારણ કે ગુણ હોય તો આઘાત થાય જ નહિ. થાય છે એમ પ્રત્યક્ષ અનુભવાય છે, માટે શબ્દ પૌગલિક જ છે, એમ શ્રી તત્વાર્થ વૃત્તિ વગેરેમાં જણાવ્યું છે. ૧૦૮. પ્રવચન-પ્રશ્નમાલા ગ્રંથને ઉત્તરાર્ધ સમાપ્ત થયો | | કરતા ચાર | अत्तरसयपण्हा, विविहपयत्थप्पयारणिकेसा । पवरुत्तरद्धभागे, सिरिपवयणपण्हमालाए ॥ १ ॥ गयणिहिणंदिदुमिए, विक्कमवरिसीयसावणे सुक्के । पहुणेमिजम्मदियहे, जइणउरीरायणयरम्मि ॥२॥ तवगणगयणदिवायर-गुरुवरसिरिणेमिसूरिसोसेणं । पउमेणायरिएणं, सिरिपवयणपण्हकयमाला ॥ ३ ॥ रइया सरलं गिहिया,मियक्खरा तत्तबोहणिस्संदा । भज्जयणरया भव्वा, लहंतु खेमेण सिद्धिसुहं ॥ ४ ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38