Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૨]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૯ પિતાની તીર્થનામાં રાણકપુર માટે કરેલા એટલા વર્ણનથી મેહકવિને સંતોષ થયો નહિ, તેથી તેમણે એ જ તીર્થમાઢાના અનુસંધાનમાં પણ સ્વતંત્રરીતે નીચે આપવામાં આવેલું સ્તવન રચ્યું. આ કવિએ બીજુ નવા સ્તવન પણ રચ્યું છે, જે હજી સુધી કેઈને પ્રાપ્ત થયું લાગતું નથી. આ ત્રણ કૃતિઓ સિવાય કવિની બીજી કૃતિઓ કે જીવનધટનાઓની કંઈ હકીકત જાણવા મળતી નથી. આ રાજપુત હતા જ્યાંથી પ્રકાશિત થયું હોય એમ જણાતું નથી. તેનાં કેટલાંક અવતરણો કાન જૈન સેવંતદ્રવ્રુ મા. ૨ માં આપેલાં છે. તે અવતરણેને આ નકલ સાથે સરખાવતાં પ્રાચીનતાની દૃષ્ટિએ આ નકલમાં તત્કાલીન ભાષા બરાબર જળવાઈ હોય એમ લાગે છે. તેના કેટલાંક પાઠાન્તરે જાણવા માટે મેં સ્તવનની પાદનોંધમાં આવ્યાં છે. રાણકપુર સંબંધો જે કંઈ ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે તેને અહીં સંકલિત કરી ક્રમબદ્ધ યોજવા પૂરતો જ પ્રયાસ છે. ખાસ તે આ સ્તવન જિજ્ઞાસુઓને ઉપયોગી સમજ છેવટે તેનો સાર આપવા પ્રયત્ન કર્યો છે. મૂળ સ્તવન આ પ્રમાણે છે – મૂલ સ્તવન - વીર જિણેસર ચલણે લાગી, સરસતિ કન્હઈ સુમતિ મઈ માગી, વૃદ્ધિ હાઈ જિમ આવી. ૧ હીર હરષિ હિવ મઝ ઉલ્લસિલું, રાણિગપુર દીઠઉ મઈ વલિઉં, અણહિલપુર અહિનાણિ. ૨ ગઢ મઢ મંદિર પાલિ સુચંગે, નિરમલ નીર વહઈ વિચિ' ગંગે, પાપ પખાલણ અંગે, ૩ કુઆ વાવિ વાડી હસાલા, જિગુહ ભવણ દીસઈ દેવાલા, પૂજ રચઇ તહિં, બાલા. ૪ વરણ અટ્ટાર લોક સુવિચારી, લક્ષ્મીવંત વસઈ વિવહારી, પયગંત નવિ પારો. ૫ તહ૧૧ મુખ્ય સંઘવી શ્રીધરણઉ, દાન' પુષ્યિ જગ જસ વિસ્તરણ, જિગુહ ભવણ ઉદ્ધરણુઉ. ૬ ધન્ય જણણિ કામલદે માયા, પુરુષરતન બે ફૂખઈ આવ્યા, રતનસિંહ ધરણિદો. ૭ ( [ વણિ ]. સાંભલ ચઉમુખ તણિઅ, વાત પાયઉ પવિલે પુરુસ સાત; ધરણિદ આવિઉ પ્રાસાદ કામિ, બેલિઆ દેવિ સાસણ સામિ. ૮ ( ૧ હિયડઉ હરખઈ મઝ ૨ દીઠઈ મન વસિલે ૪ અણુહલપુર ૪ પિલ ૫ વચિ ૬ તિહાં ૭ અઢારઈ ૮ સવિચારી ૯ કેદીધજ ૧૦ સુવિચારી ૧૧ તિહાં મુખિ ૧૨ “શ્રી” નથી. ૧૩ દાનિ પુણ્ય ૧૪ વિસ્તરણ ૧૫ ભવણિ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36