Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩).
શ્રી સત્ય પ્રકાશ. आनि मानि अस्मदीयं किं चि कियच्चं दिरीदृशं । चुनी हमचुनीन् तादृक् वंदिनं इयदेव च ॥ चीजे किमपि इत्यादि कुरानोक्तं लक्षणं सर्वत्र विज्ञेयं संप्रदायाच्च ।
पारसी भाषानुशासनको प्रतिके अन्तिम पृष्ठ पर एक पारसी पधकी व्याख्या लिखी है। उस में भी कुरानकार का उल्लेक है । जैसे-मरा मह्यं अज्य इत्यन्वयादानं इति कुरानकारवचनात् संप्रदाने चतुर्थ्याः । खातेरा । इन दोनों उल्लेखोसे अनुमान होता है कि "कुरान" शब्द से किसी फारसी व्याकरण का तात्पर्य है, और कुरानकारसे उसका कर्ता अभीष्ट है। जैन विद्या भवन कृष्ण नगर, लाहोर. वैशाख शुक्ला ५ सं. २००१
જોહર” અને “ઝમોર'
(લેખક–. ભેગીલાલ જ. સાંડેસરા, એમ. એ.) શ્રી જૈન સત્ય પ્રકાશના ગયા અંકમાં “જુહાર અને જાહર' એ નામને છે. હીરાલાલ રસિકદાસ કાપડિયાને અભ્યાસપૂર્ણ લેખ છપાય છે. એના ઉત્તરાર્ધમાં ‘જોહરની વ્યુત્પત્તિ વિષે ચર્ચા કરતાં લેખક મહાશયે જણાવ્યું છે કે, “એ શબ્દ પાઈય “જઉહર' અને સંસ્કૃત તુષ્પદ્ધ સાથે સંબંધ ધરાવે છે. સંતુઢ ઉપરથી કરા-એમ બની શકે છે, અને તેને અર્થ “લાખનું ઘર” એમ થાય છે. “જની ગુજરાતી ભાષા” (૩૭)માં sc-જતુચક' એ ઉલ્લેખ છે તે આ હકીકતનું સમર્થન કરે છે.” (પૃ. ૩૫૫)
છે. કાપડિયાએ સૂચવેલી વ્યુત્પત્તિ અને ચિત્ય જણાય છે. તુ ઉપરથી રાહ - ૪ શબ્દ આવી શકે ખરે, પણું અર્થની દૃષ્ટિએ ગંતુકલાક્ષાગૃહને હર=સામુદાયિક આત્મહત્યા સાથે કેટલે સંબંધ વારૂ પાંડવોને લાક્ષાગૃહમાં રાખીને બાળી મૂકવાને પ્રયાસ દુર્યોધને કર્યો હતો, એવું કથાનક મહાભારતમાં આવે છે, પરંતુ તે ઉપરથી “નૈહરને પ્રચલિત પ્રયોગ-ખાસ કરી અર્થની બાબતમાં–રાકૃષ્ટ લાગે છે.
“હર ” તેમજ તેને જ જોડકે ભાઈ “ઝમેર” (જેની વ્યુત્પત્તિ વિષે પ્રો. કાપડિયાએ ચર્ચા કરી નથી) એ બન્ને શબ્દ સંસ્કૃત વેમ ઉપરથી આવેલા હોય એમ મારું માનવું છે. હિર' શબ્દ રાજપૂત સ્ત્રીઓના વીરત્વપૂર્ણ સામુદાયિક અગ્નિપ્રવેશ માટે વપરાય છે, જ્યારે મોર' શબ્દ ભાટ લેકાના ત્રાગાને પરિણામે થતા સામુદાયિક અનિપ્રવેશ માટે પ્રયોજાય છે (કુમારપાળના રાજ્યકાળમાં ભાટોએ આવી ત્રણ ઝમૅર કરી હતી–પહેલી સિદ્ધપુરમાં, બીજી પાટણથી એક તીરવા દૂર, અને ત્રીજી પાટણના દરવાજે–એવી બુતપરંપરા રાસમાળા'માં સેંધાયેલી છે. જુઓ “રાસમાળા'. ભાષાન્તર, ત્રીજી આવૃત્તિ, ભાગ ૧, પૃ. ૨૭૯-૮૦. પૂ. ૨૮૦ ઉપર “ઝમાર’ શબ્દ પાંચ વાર વપરાયેલ છે.) મૂળે વાદ શબ્દનો અર્થ “મૃત્યુ થતું હતું, તેમાંથી અર્થસકિચ છંઈ, “સામુદાયિક અગ્નિપ્રવેશ માટે
For Private And Personal Use Only